પુડલા વોફલ્સ (Pudla Waffles Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 2 ચમચીઘઉંનો જાડો લોટ
  3. 1 ચમચીચણાનો લોટ
  4. 1/2 કપગોળ
  5. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ માં પાણી ઉમેરી તેને ઓગાળી લેવો બધા લોટ મિક્સ કરી તેમાં ગોળનું પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  2. 2

    ખીરુંને થોડીવાર ઢાંકીને મૂકી રાખો

  3. 3

    વોફલ્સ મશીન ગરમ કરી તેમાં ખીરું પાથરી પુડલા તૈયાર કરવા

  4. 4

    તૈયાર છે ઓછા તેલમાં ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
પર

Similar Recipes