રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ ચાળીને તેમાં ઘી નું મોણ અને જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી લો અને ઉપર ભીનો રૂમાલ ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દો
- 2
ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી રવાને મીડીયમ ગેસ ઉપર ગુલાબી રંગનું શેકી લો પછી તેમાં ખોપરાનું ખમણ નાખી પાછુ બે મિનિટ માટે શેકી લો અને તેને 15 થી 20 મિનિટ માટે ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો અને લોટના નાની સાઈઝના લુવા પાડી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી ઘુઘરા નો શેપ આપી દો
- 4
ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી ઘુઘરાને મીડીયમ ગેસ પર બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો તો હવે આપણા દિવાળી સ્પેશિયલ ઘુઘરા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો થોડા ઠંડા થઇ ગયા પછી તમે ડબ્બામાં આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો.
- 5
Similar Recipes
-
-
-
કેસર ડ્રાયફ્રૂટ ઘૂઘરા (Kesar Dryfruit Ghooghra Recipe In Gujarati)
#DFTદિવાળી સ્પેશીયલ ઘૂઘરા 😋 Falguni Shah -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#post3 આપણા ભારત દેશમાં આપણું નવું વર્ષ કારતક મહિના થી શરૂ થાય છે, કે જે આપણા માટે નવી ખુશી, નવો આનંદ લઈને આવે છે. અને સાથે અાપણા મિત્રો, સગા સંબંધીઓ, વડીલો આપણને પહેલા ટપાલ લખીને" નૂતન વર્ષાભિનંદન" કે સાલ મુબારક" કરીને આશીર્વાદ આપતા હતા.... અને જ્યારે અત્યારે આ ૨૧મી સદીના સ્માર્ટ યુગ ના સમયમાં whatsap થી એક બીજાને મેસેજ કે વિડિઓ કોલ કરીને આશીર્વાદ આપે છે....... અતિયારે આ કોરોનાકાળ માં આ સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થાય છે, કેમ કે એક ફોન શ્રી જે લોકો આપણાથી દૂર હોય તેની સાથે વાત પણ થઈ શકે છે અને વીડિયો કોલિંગ પણ થઈ શકે છે... અને તહેવારોની શુભેચ્છા રૂપી આશીર્વાદ પણ આપવામાં આવે છે..... તેવી જ રીતે આ તહેવારોમાં ઘૂઘરાનું અનેક મહત્વ છે... પહેલાના સમયથી દિવાળી પર ઘુઘરા બનાવવા નો રિવાજ છે કેમકે ઘુઘરા જેમ સ્વાદમાં મીઠા હોય છે તેવી જ રીતે આપણા ઘરના સભ્યો, વડીલો, મિત્રો, સગા સબંધીઓ વચ્ચે પણ આપણો મીઠાશ ભરિયો સંબંધ રહે તેવી એક છુપી ભાવના રહેલી હોય છે.... સમયાંતરે ઘુઘરા બનાવવા માં પણ આપણે અલગ અલગ જાતના બનાવતા થઈ ગયા છીએ....... Khyati Joshi Trivedi -
-
-
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#શ્રાવણઆઠમ સ્પેશ્યલ રેસીપીલાલાને ધરાવવા માટે બનાવ્યા છે Falguni Shah -
સ્વીટ ઘૂઘરા (ગુજીયા) Sweet Ghughra Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujarati#festival Keshma Raichura -
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
#week9#GA4#friedandusingdryfruitsસ્વાદિષ્ટ અને સરળ એવા સરસ મજાના દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. Priyanka Chirayu Oza -
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
સોજી અને માવા ના ઘુઘરા (Sooji Mava Ghughra Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : સોજી અને માવાના ઘુઘરાદિવાળીમાં બધાના ઘરે ચોળાફળી ચકરી ફરસી પૂરી શક્કરપારા ઘૂઘરા બીજા બધી ટાઈપ ના ટ્રેડિશનલ નાસ્તા બનતા જ હોય છે .તો મેં પણ ઘુઘરા બનાવ્યા. Sonal Modha -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી Dhruti Raval -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TRO Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572764
ટિપ્પણીઓ (5)