રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળી લો પછી અડદનો લોટ અને મીઠું ઉમેરી દો અને લોટ ની કણક તૈયાર કરી લો પછી એક ચમચી જેટલું ઉપરથી તેલ ઉમેરી આ લોટને 1/2કલાક સુધી રહેવા દો
- 2
આ લોટને એકદમ સરસ મસળી તેના લુવા કરી લો તેમાંથી ગોળ ચોરાફળી વણી લો પછી તેને ચાર પીસ માં કટ કરી લો આ ચોળાફળી ને દસ મિનિટ માટે ફ્રીઝમાં રાખી દો
- 3
તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં આપણી ચોળાફળીઓનું તળી લો
- 4
હવે એક વાટકીમાં સંચળ પાઉડર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મરી પાઉડર ચાટ મસાલો આ બધું મિક્સ કરી મસાલો તૈયાર કરી લો અને તળેલી ચોરાફળી ઉપર સ્પ્રીન્ક્લ કરી દો પછી તેને ડબ્બામાં ભરી લો તૈયાર છે ચોળાફળી
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
ચોળાફળી
ચોળાફળી એ તહેવારમાં બનતી વાનગી છે.અને બહુંંજ પસંદગી ની વાનગી છે. તો હવે ઘેરબનાવો કંદોઇજેવી ચોળાફળી ઘેર.#જૈન Rajni Sanghavi -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
એકદમ સરળ રીતે બને છે દિવાળીમાં બનતો નાસ્તો એ આપણે ક્યારે પણ બનાવી શકીએ Nipa Shah -
ચોળાફળી ફેસ્ટિવલ સ્પેશિયલ (Chorafali Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#DTR Sneha Patel -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR #cookpadgujarati #cookpadindia #farsan #Diwali #Diwalisnacks. Bela Doshi -
-
-
-
-
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક#cookpadindiaદિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી. Kiran Jataniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16577847
ટિપ્પણીઓ