ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#DTR
દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

#DTR
દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
  1. બાઉલ ચણા નો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  3. ૨ ટી સ્પૂન ખાંડ
  4. ચપટીહળદર
  5. ૨ ટી સ્પૂન ઓઈલ
  6. ૧ ટી સ્પૂન ઇનો
  7. વઘાર માટે
  8. ૨ ટેબલ સ્પૂન તેલ
  9. ૧ ટેબલ સ્પૂનરાઈ
  10. ૧ ટેબલ સ્પૂનતલ
  11. ૧ ટેબલ સ્પૂન ખાંડ
  12. 1/2 ગ્લાસપાણી
  13. ૧ ટી સ્પૂન મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા હળદર ખાંડ મીઠું તેલ નાખી પાણી નાખી થિક બેટ્ટર બનાવી લેવું અને ૫ મીનીટ માટે રાખી દેવું

  2. 2

    હવે એક સ્ટીમર માં થાળી માં તેલ લગાવી ગરમ કરવા મૂકવું better ma ઇનો નાખી એકદમ હલાવી તરત જ થાળી માં પાથરી દેવું ૧૦ મીનીટ માટે steam કરવું

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ લીલા મરચાં તલ હીંગ ખાંડ પાણી સહેજ મીઠું નાખી ઉકાળી વઘાર ખમણ ઉપર પાથરી દેવો રેડી છે ઇન્સ્ટન્ટ ખમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

ટિપ્પણીઓ

Similar Recipes