રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને બાફી લો. બોસ ફેરવી પુરણ જેવું કરો.
- 2
હવે એક કડાઈ માં ચણા ની દાળ નું પુરણ લો ને તેમા ખાંડ ઉમેરી પુરણ તૈયાર કરો ખાંડ નું પાણી બળી જાય ને તવેથો પુરણ મા ઉભો રહે સમજવું પુરણ તૈયાર છે. ઠંડુ પડે ઇલાયચી નો ભુકો નાખી હલાવી ઘી થી પુરણ ને કુણવીલો
- 3
એક ત્રાસ માં ઘઉં નો લોટ લો તેમાં 2 ચમચી તેલ નાખી લોટ બાંધો રોટલી જેવો બાંધવો હવે રોટલી વણી તેમાં પુરણ મુકી પૂરણપોળી વણી લો. અને ગેસ પર ગરમ તવી પર શેકી લો ઘી લગાવી સર્વ કરો
Similar Recipes
-
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
-
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#GA4#Week9#Mithaiપુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#NRC#Bye Bye winterઆ પરંપરા ગત વાનગી છે અને શિયાળા માં ખૂબ ખવાય છે. ઘી જેટલું લઈ એ તેટલું સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. Kirtana Pathak -
-
-
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પૂરણપોળી(puran poli recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ 2 post 5 નાના-મોટા બધા ની પ્રિય વાનગી. VAISHALI KHAKHRIYA. -
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M -
-
પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)
#AM4 પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે. Alpa Pandya -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
-
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#ChooseToCook પૂરણનો અથૅ અહીં સ્ટફિંગ નહીં પરંતું પુણૅ.પોળી એટલે ઘીથી લથબથ રોટલી.સ્વીટનેસ અને ઘી સાથે બનેલ પોળી એટલે પુણૅપોળી.જેમાં બધી જ વસ્તુ એકમેકમાં એટલી મીકસ થઈ ગઈ હોય કે તેમાં વપરાયેલ દાળ,રોટલી કે ખાંડ-ઘીનો અલગ સ્વાદ જ ન આવે અને મોંમાં મૂકતાં જ ઓગળી જતી લાગે.મેં આ વાનગી મારા બા(મધર) પાસેથી શીખેલ અને મારા પિયરપક્ષ અને સાસરીપક્ષ બંનેમાં બધાની ખૂબજ પ્રિય રેશીપી છે. Smitaben R dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16613314
ટિપ્પણીઓ