ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છાસ માં ચણા નો લોટ અને દાળ નું પાણી નાખી વલોવી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ મીઠો લીમડો અને હળદર,મરચું નાખી છાસ વધારો.
- 2
- 3
તેમાં મીઠું અને ગોળ નાખી પાચ મિનિટ ઉકળવા દયો.પછી તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે આસમાન
- 4
- 5
ચોખા ને ધોઈ કુકર મા મુકી જરૂર મુજબ પાણી નાખી અને મીઠું અને ઘી નાખી હલાવી ઢાંકણ ઢાંકી બે સિટી વગાડી લ્યો કુકર ઠંડુ પડે એટલે જોશું તો ભાત તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા ખીચડી વિથ ઓસામન (Masala Khichdi Osaman Recipe In Gujarati)
#goldenapron3.0#week25 Gayatri joshi -
-
-
-
-
-
-
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
-
-
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
આ દહીં ભાત નાના છોકરાઓ ને આપવા માટે બહુ જ સારા હોય છે.#GA4 #Week1 Manasi Khangiwale Date -
કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)
#cooksnap આ રેસીપી માં મુખ્ય બે સામગ્રી છે. કેપ્સીકમ અને રાઈસ. આ રેસીપી ને સ્વાદિષ્ટ બનાવતો મસાલો. ઝટપટ બનતી આ વાનગી લંચ, ડીનર અને નાસ્તા માં ગમે ત્યારે સર્વ કરી શકો. Dipika Bhalla -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615169
ટિપ્પણીઓ