ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 માટે
  1. 1મોટું બોલ ફ્રેન્ચ ફ્રાઈસ રેડીમેટ
  2. 5-6 નંગટામેટાં
  3. તેલ ડીપ ફ્રાય માટે
  4. મરી પાઉડર સ્પ્રિંકલ માટે
  5. સેંદા મીઠું સ્વાદ અનુસાર
  6. સાદુ મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટામેટાં અને ફ્રોઝન પ્રાઇસ

  2. 2

    ટામેટાં ને કટકા કરી કુકરમાં બાફવા મૂકો

  3. 3

    કુકરમાં પાંચ થી છ સીટી લગાવી

  4. 4

    બરોબર કરી જાય પછી પાછળથી સ્મેશ કરી લેવું અને 1/2 ગ્લાસ પાણી મિલાવી લેવું

  5. 5

    સ્મેશ કરેલા ટમાટરને ગારી લેવું

  6. 6

    સ્વાદ પૂરતો સેંદા મીઠું,સાધુ મીઠું,અને મીરી પાઉડર નાખીને ખત ખત આવી લેવાનું

  7. 7

    1/2 કપ લીલા વટાણા અને જે કંઈ શાક નાખવો હોય એ નાખીને 5 મિનિટ બોઈલ કરો

  8. 8

    ફ્રેન્ચ ફ્રાઈસ ને ડીપ ફ્રાય કરી લેવું

  9. 9

    લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરું સાદુ મીઠું,મરીનો ભૂકો,આને સેંજર સ્પ્રીન્ક્લ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes