મીક્ષ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)

Payal Devliya
Payal Devliya @cook_37413106
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2વયકતી
  1. 1 નંગરીંગણ
  2. 1 નંગબટેકુ
  3. 1 નંગફુલગોબી
  4. 100 ગ્રામવટાણા લીલા
  5. તેલ જરુર પ્રમાણે
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીહળદર પાઉડર
  8. 1 નંગડુંગળી
  9. 1 નંગ ટામેટું
  10. 1 નંગ લીલુ મરચું
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચીધાણા જીરુ પાઉડર
  13. 1તમાલપત્ર
  14. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી ને કટ કરી લેવા ને પાણી થી ધોઈ લેવા. હવે તેને તેલ મા તળી લેવા.

  2. 2

    હવે બીજા વાસણ મા તેલ ગરમ કરી તેમા કાંદા તમાલપત્ર જીરુ ને નાખી ડુંગળી નો વઘાર કરવો.

  3. 3

    હવે તેમા ટામેટું લીલુ મરચું ને બધા મસાલા ઊમેરી ને સાંતળવું.

  4. 4

    હવે તે બધુ ચડી જાય એટલે તેમા આપડે તળેલુ વેજીટેબલ ઉમેરી ને મીક્ષ કરી દેવુ. તૈયાર છે વેજીટેબલ મીક્ષ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Devliya
Payal Devliya @cook_37413106
પર

Similar Recipes