લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપકોથમીર
  2. ૧/૪ કપકોબીજ
  3. ૧/૪ કપગાજર
  4. ૪-૫ કળી લસણ
  5. લીલાં મરચા
  6. ૧/૮ કપ કોથમીર ડાળખા
  7. ૧/૮ કપ આદુ
  8. ડુંગળી
  9. લીંબુ નો રસ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. ૨ ચમચીકોર્નફ્લોર
  12. ૧ ચમચીતેલ
  13. ૨ ગ્લાસપાણી
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કોબીજ, ગાજર, લસણ, લીલા મરચાં, ડુંગળી, કોથમીર અને ડાળખા બધુ જ ઝીણું સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરી ૧ મિનીટ માટે સાંતળી લો,

  2. 2

    ત્યારબાદ કોબીજ, ડુંગળી, ગાજર, કોથમીરનાં ડાળખાં અને જરૂર મુજબ મીઠું ઉમેરીને ફરીથી ૨ મિનીટ માટે સાંતળો. હવે, તેમાં પાણી, મરી પાઉડર અને લીંબુનો રસ નાખી ઉકળવા દો. ઉકળે પછી કોર્ન ફ્લોરમાં ૨ ચમચી પાણી નાખી મિક્સ કરી તેમાં ઉમેરી હલાવી લો.

  3. 3

    ૫ મિનીટ ઉકાળ્યા બાદ તેમાં કોથમીર મિક્સ કરી ગેસ બંધ કરી દો. તો લેમન કોરીએન્ડર સૂપ તૈયાર છે. તેને ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes