ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Fataniyanenshi @cook_37416561
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ,ચોખા બને સાજે ગરમ પાણી માં પલાળી દો સવારે મિક્સર માં ક્રશ કરી તેમાં થોડું પાણી નાખી બધું બરાબર મિક્સ, પછી તેમાં ચમચી જેટલું મીઠું નાખી સાજી નાખી ગેસ પર ગરમ પાણી મૂકવું પછી ધોકડિયા માં વાટકીમાં તેલ લાગવી તેમાં ખીરું નાખી ઢાંકણ બંધ કરી ગેસ પર થવા દેવું
- 2
પછી કડાઈ માં તેલ ગરમ મૂકવું ઢોકળા ના નાના પીસ કરી તેમાં ચપટી રાઈ જીરું કળી પતા નાખી તેમાં ખાંડ અને લીંબુ નું પાણી નાખી વઘાર કરવો પછી તેમાં ઢોકળા ના પીસ કરેલા તેમાં નાખી હલાવો
- 3
પછી તેમાં ઉપર થી લાલ મરચું પાઉડર નાખી લીલી કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
સોરી ફેન્સ મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 🙏🙏🙏😊😊😊 Hina Sanjaniya -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635658
ટિપ્પણીઓ