રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળી લેવો. તેમાં મેથી, કોથમીર, હળદર, મીઠું, મરચું, ધાણાજીરું પાઉડર, લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી તેલનું મોણ નાખવો અને હાથેથી બરાબર મિક્સ કરી દેવું.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી અથવા તો છાશ થોડું થોડું કરી નાખતા જઈ લોટ બાંધી લેવો. તેલ લગાડી દસ મિનિટ ઢાંકીને રાખવું. ત્યારબાદ તેના લુવા બનાવી લેવા અને લુવાને મસળી ને ફરી લુવો તૈયાર કરી અટામણ લગાવવું.
- 3
હવે થેપલું વણી લેવું.તવો ગરમ થાય એટલે તેના પર થેપલુ મૂકી બંને બાજુ તેલ લગાવી શેકી લેવું.
- 4
શેકાઈ જાય એટલે ઉતારી ગરમ ગરમ મેથીનું થેપલું સર્વ કરવું.
Similar Recipes
-
-
-
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
-
-
-
-
સુવા ની ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM1 #MBR4 Sneha Patel -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#શ્રાવણ#shravan#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujaratiલંચબોક્શ માં આપવા માટે થેપલા બનાવ્યા છે ઝડપથી બની જાય છે, સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાલક હોવાથી હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643446
ટિપ્પણીઓ (2)