આદુ વાળી ચા (Ginger Vali Tea Recipe In Gujarati)

Rema @cook_37485000
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઈ તેમાં ખાંડ ભુકી ઉમેરી તેને ઉકળવા દો
- 2
પછી તેમાં આદુ ખમણીને ઉમેરી દો અને પાંચ મિનિટ સુધી આ ચાને ઉકળવા દો
- 3
પછી તેને એક ગરણીથી ગાળી લો અને એક કપમાં ભરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRCશિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો... Krishna Dholakia -
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643587
ટિપ્પણીઓ