આમળા નો મીઠો મુખવાસ (Amla Sweet Mukhwas Recipe In Gujarati)

Dipti
Dipti @cook_37485021
શેર કરો

ઘટકો

20 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 500 ગ્રામઆમળા
  2. 500 ગ્રામખાંડ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળાને એક કુકરમાં લઈ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી બે સીટી વગાડી લો

  2. 2

    પછી કુકર ખોલી હમણાં ને ઠળિયો કાઢી ચિપ્સમાં સુકવી દો

  3. 3

    હવે એક તપેલામાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને તેની ચાસણી જેવું તૈયાર કરી લો

  4. 4

    પછી તેમાં આ બાફેલા આમળા ઉમેરી એક દિવસ સુધી રહેવા દો

  5. 5

    પછી તેને બહાર કાઢી એક કપડામાં સુકાવી દો. સુકાઈ જાય પછી તેને એક ડબ્બામાં ભરી લો તૈયાર છે આમળા નો મુખવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti
Dipti @cook_37485021
પર

ટિપ્પણીઓ

Similar Recipes