દલિયા સેલેડ (Daliya Salad Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#SPR
#MBR4
Week 4
દરિયો ફાઈબર થી ભરપુર,વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ ના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એને વન પોટ મિલ તરીકે લંચ અથવા ડિનર માં લઈ શકો છો. મેં એવું જ દલિયા સેલેડ બનાવ્યું છે કે જેને ગમે તે સમયે એન્જોય કરી શકો છો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1/2બાફેલો દલિયો
  2. 1/4 કપછીણેલું ગાજર
  3. 1/4 કપછીણેલું બીટ
  4. 1/4પાતળી ઝીણી સમારેલી કોબીજ
  5. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા કેપ્સીકમ
  6. 1-2ઝીણા સમારેલા લીલાં મરચાં
  7. 5-6ફુદીના ના પાન
  8. 1 ટેબલ સ્પૂનશેકેલા શિંગ દાણા
  9. 1/2 ટેબલ સ્પૂનશેકેલા સફેદ તલ
  10. 1 ટીસ્પૂનસંચળ પાઉડર
  11. 1 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 ટીસ્પૂનઓરિગેનો
  14. 1/2 ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  15. 1 ટીસ્પૂનડ્રાય બેસીલ
  16. તાહીની ડ્રેસિંગ માટે
  17. 1 ટેબલ સ્પૂનતાહીની પેસ્ટ
  18. 1 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  19. 7-8ફુદીના ના પાન
  20. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં તાહીની ડ્રેસિંગ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો.

  2. 2

    તાહીની ડ્રેસિંગ માટે
    મિક્ષ્ચર જાર માં તાહીની પેસ્ટ ફુદીના ના પાન લીંબુ નો રસ સ્વાદ અનુસાર મીઠું અને 3-4 ટેબલ સ્પૂન જેટલું અથવા જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    તૈયાર તાહીની ડ્રેસિંગ ને બાઉલમાં મિક્સ કરેલી સામગ્રી માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર દલિયા સેલેડ ને સર્વિન્ગ બાઉલમાં લઈ શેકેલા સફેદ તલ થી સજાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes