વાલોળ રીંગણ બટાકા નુ શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીઞ નાખો તેમા સમારેલ રીંગણ બટાકા વાલોળ ઉમેરો મીઠું સ્વાદ મુજબ ઉમેરો લાલ મરચાં નો પાઉડર ઘાણાજીરુ હળદર ઉમેરો બરાબર હલાવી લો હવે તેમા ટામેટું અને જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે કોથમીર થી ગાર્નિશ કરો ટેસ્ટી વાલોળ રીંગણ બટાકા નુ શાક
Similar Recipes
-
-
-
-
-
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
વાલોળ પાપડી બટાકા નુ શાક (Valor Papadi Bataka Shak Recipe In Gujarati)
#MBR5#Week5વાલોળ રીંગણ બટાકા નુ શાક Vyas Ekta -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658018
ટિપ્પણીઓ