ટામેટા અને દૂધી નો સૂપ (Tomato Dudhi Soup Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

ટામેટા અને દૂધી નો સૂપ (Tomato Dudhi Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૧ કપ
  1. ૨ નંગ ટામેટા
  2. કટકો દૂધી
  3. ૧ ટી સ્પૂનજીરું
  4. ૧ ટી સ્પૂનમરી
  5. ૧ ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    ટામેટા,દૂધી ને કાપી ને બધી સામગ્રી ભેગી કરી ૫ વ્હીસલ વગાડો

  2. 2

    કુકર ઠંડુ પડે એટલે મીક્ષર માં ગ્રાઇન્ડ કરી લો

  3. 3

    કપ માં કાઢી ઠંડી માં ગરમ ગરમ પીવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes