દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#CookpadTurns6

Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#CookpadTurns6

Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૫ વ્યક્તિઓ માટે
  1. ૨ કપઅડદ ની દાળ
  2. ૧ કપમુંગ દાળ
  3. ૪ કપમોરુ દહીં
  4. ૧ ટી સ્પૂનઆખું જીરું
  5. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  6. ૪ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  7. ટેબલ સ્પૂન કાજુ કીસમીસ નાં ટુકડા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. સર્વિંગ માટે
  10. મીઠી ચટણી
  11. શેકેલા જીરું નો પાઉડર
  12. લાલ મરચું પાઉડર
  13. ચપટીહીંગ પાણી માં નાખવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બને દાળ ને ૫ કલાક માટે પલાળી રાખો પછી તેને પાણી માં થી નિતારી ને એકદમ બારીક પીસી લો જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરવું બંને દાળ ને અલગ પીસવી પછી બને દાળ ને મિક્ષ કરી ખુબ ઍક જ direction માં ફિનવું જેથી હવા ભરાસે અને વડા સરસ ફૂલસે હવે તેમા મિંઠું જીરું કાજુ કીસમીસ આદુ મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    હવે ઍક કડાઈ માં તેલ ગરમ કરવું મિડિયમ તાપ જ રાખવો વડા ને તળવા વડા ઉપર ચમચા વડે ગરમ તેલ નાખવું જેઠી પૂરી જેમ ફુલસે બ્રાઉન રંગના તળી લેવા

  3. 3

    હવે ઍક મોટા વાસણ માં પાણી લેવું તેમા સહેજ મિંઠુ અને હીંગ નાખવી ગરમ વડા તેમા નાખતા જાવા ત્યાર બાદ વડા સહેજ દબાવી પાણી નિતારી લેવું અને જુદા રાખી હવે દહીં રેડી કરવું દહીં ને એક મોટી ગરણી માં નાખી ગાળી લો તેમા દળેલી ખાંડ ચપટી મીઠું નાખવું

  4. 4

    હવે વડાસર્વ કરવા ઍક ડીશ લો તેમા વડા પાથરો તેની ઉપર દહીં નાંખવું પછી જીરું પાઉડર અને લાલ મરચાં પાઉડર છાંટવો મિંથી ચટણી નાખો ગમે તો લીલી ચટણી નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

ટિપ્પણીઓ

Similar Recipes