પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર, ફુદીનો, આદું અને મરચાં ને પ્રોપર સાફ કરો. મિક્સર જાર માં લો.
- 2
તેમાં બધા સૂકા મસાલા નાખો આઈસ ક્યુબ નાખો લીંબુ પણ જેથી પાણી ગ્રીન રે. તેને ક્રશ કરો.
- 3
એક તપેલી માં પાણી લો તેમાં પેસ્ટ નાખો પાણીપુરી નું પાણી રેડી.. સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Tasty Food With Bhavisha -
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaકૂક વિથ મસાલા - ૧ Hetal Siddhpura -
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
-
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
-
-
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી
#JWC2#cookpadindia પાણીપુરી નું આ પાણી એકદમ અલગ અને સ્વાદ માં ખૂબ જ ચટપટું ખાટુંમીઠું બને છે... અને હા, આ પાણી તમે એકવાર આ રીતે બનાવી જોજો.. પછી જોજો આ રીત મુજબ જ પાણીપુરી નું પાણી તમને ભાવી જશે.... Noopur Alok Vaishnav -
-
-
-
-
પાણીપુરી ખાખરા(panipuri khakhra recipe in gujarati)
#સ્નેક્સગઈકાલે મેં પાણીપુરી બનાવેલ. તેમાં થી થોડુ પાણી બચ્યું, તો મને વિચાર આવ્યો કે આ પાણી નો ઉપયોગ કરી ને કાંઈક નવું બનાવું, તો મેં તેમાં થી પાણીપુરી ફલેવર ના ખાખરા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યા... અને હળવા તો ખરા જ. આશા છે કે તમને બધા ને મારી આ રેસીપી જરૂર ગમશે... Jigna Vaghela -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
-
-
More Recipes
- પંજાબી સ્ટફ પરાઠા (Punjabi Stuffed Paratha Recipe In Gujarati)
- પનીર સ્ટફ પરાઠા (Paneer Stuffed Paratha in Gujarati)
- વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
- ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
- ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679550
ટિપ્પણીઓ (6)