ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati)

#CWM2
#Hathimasala
#WLD
#MBR6
શિયાળાની શરૂઆત થતાં જ અલગ અલગ પ્રકારના તાજા શાકભાજી અને ભાજી સરસ તજા મળે છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે જેમ કે ફ્લાવર બારેમાસ મળે છે પણ શિયાળામાં તેનો સ્વાદ અલગ જ હોય છે. એટલે જ શિયાળામાં ફ્લાવર નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એમાંની એક છે ગોબી પરાઠા એમાં તમે તમારા સ્વાદ અનુસાર ઘણું બધું વેરિએશન કરી શકો છો. અને એની એક ખાસ વાત એ પણ છે કે એને તમે ગમે તે સમયે એન્જોય કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલ અને મીઠું ઉમેરી પરોઠા નો લોટ બાંધી લો. તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
ફ્લાવર ના મોટા મોટા ફુલ કાપી લો અને તેને સારી રીતે ધોઈ લો.પછી તેને વરાળે સોફ્ટ થાય ત્યાં સુધી બાફી લો. પછી તેને એકદમ નિતારી લો. ઠંડુ થાય એટલે તેમાં મીઠું મરી પાઉડર આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી અધકચરું મેશ કરી લો. હવે તેમાં થી લીંબુ ની સાઈઝ ના ગોળા બનાવી લો.
- 3
તૈયાર લોટ માંથી સહેજ મોટો લુઓ લઈ જાડું પરોઠુ વણી લો તેમાં તૈયાર સ્ટફીન્ગ ભરી કીનારી સીલ કરી હથેળી થી દબાવી પરોઠુ વણી લો. તેને ધીમા તાપે બન્ને બાજુ શેકી બટર અથવા તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 4
આ રીતે બધા પરોઠા તૈયાર કરી લો. તૈયાર ગોબી પરાઠા ને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગોબી સ્ટફ્ડ પરાઠા (Gobi Stuffed Paratha Recipe In Gujarati)
શિયાળા નાં શાકભાજી માર્કેટ માં આવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા નાં ફુલાવર ની મજા જ કંઈ અલગ છે. ફુલાવર થી તમે શાક સિવાય અન્ય ઘણી વાનગીઓ બનાવી શકો છો. અહીંયા મે ગોબી નાં સ્ટફ પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda -
ગોભી આલુ પરાઠા (Gobi Alu paratha recipe in Gujarati)
#રોટીસ #રોટલીફ્લાવર અને બટાકા ના પૂરણ થી ભરેલા આ પરાઠા તમે દિવસ ના કોઈ પણ ભાણા માં સમાવેશ કરી શકો છો. સ્વાદિષ્ટ એવા આ પરાઠા ચોક્ક્સ ટ્રાય કરી જુઓ. Bijal Thaker -
ચીઝ પરાઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4#Week17Cheeseશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેઅને તેમાં પણ ફ્લાવર અને કોબીજ તો વાત જ ન પૂછો પાવભાજી ખાઈ ખાઈને તો તો કંટાળી ગયા છીએ તો ચાલો છોકરાઓને ફ્લાવરનું શાક નથી ભાવતું તો ફ્લાવર ના પરાઠા બનાવી એ અને એ પણ છોકરાઓને ગમતા ચીઝી ગોબી પરાઠા Prerita Shah -
સ્પાઈસી ગોબી 65 (spicy gobi 65 in recipe gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#રાઈસ#માઇઇબુક#પોસ્ટ26આજે મેં સ્પાઈસી ગોબી 65 બનાવ્યુ છે જે મારી બેબી નું ખૂબજ ફેવરેટ છે અને તે સ્વાદ માં પણ લાજવાબ લાગે છે અને તે બનાવવા માં પણ સહેલું છે અને જલ્દી બની પણ જાય તો તમે પણ આ બનાવજો સ્પાઈસી ગોબી 65. Dhara Kiran Joshi -
ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #gobi# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે. Urmi Desai -
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
ગોબી પનીર સ્ટફ્ડ પરાઠા (Cabbage Paneer Stuffed Paratha Recipe In Gujarati)
આ પરાઠા જે પણ મેં બનાવ્યા છે એનું નામ હું મારી રીતે જુગાડુ પરાઠા નામ આપીશ. કારણ કે આની અંદર મેં જે મલાઈ માંથી ઘી બનાવ્યું અને એમાંથી જે બચેલું દૂધ જેવું પાણી હતું એનું પનીર બનાવ્યું, અને એ પનીરમાંથી મેં આ પરાઠા નું સ્ટફ બનાવ્યું છે. બીજુ કે જે પાણી પનીરને ગાળ્યા પછી બચું જેને પનીર નું પાણી આપણે કહીએ એમાંથી જ મે આ પરાઠાની કણક બાંધી છે. કારણ કે પનીરના પાણીમાંથી જે પણ લોટ બાંધવામાં આવે છે જે એકદમ ક્રિસ્પ પરાઠા બનાવે છે બીજું કે આ વાનગી full of protein કહી શકાય આ વાનગી ની અંદર આપણે પનીર અને પનીરનો પાણી બંને નો યુઝ કરીએ છે તેથી કહી શકાય કે full of protein વાળી વાનગી છે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી પરાઠા છે. અને બાળકોને પણ ખુબ ભાવે એ પ્રમાણેની આ રેસિપી છે. Nikita Dave -
કણકી કોસકીયા
આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Hemaxi Patel -
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
ફરાળી સ્ટ્ટફડ પરાઠા/ખાંડવી પરાઠા (Farali khandvi Paratha recipe in Gujarati)
#Thursday#Recipe2#ફટાફટGuys ખરેખર તો હું ફરાળી ખાંડવી બનાવવા જતી હતી , પણ ખબર નહીં એને અને મારે શું problem che Kai ખબર જ નઈ યારર પહેલી વાર બનાવી તો જાડી થઈ હતી અને અત્યારે બનાયી તો સાલિ બની જ નઈ તો મેં જલ્દી જલ્દી તેમાંથી કંઇક અલગ જ બનાઈ કાઢ્યું. ખબર નઈ બધાં ને ભાવી બી બોવ.તો તમે ભી try કરજો. nikita rupareliya -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
કાચા કેળાં નાં સ્ટફડ પરાઠા (Raw Banana stuffed Paratha recipe)
આ પરાઠા મે ફર્સ્ટ ટાઇમ ટ્રાય કર્યા. જ્યારે બટાકા નાં ખાવા હોય ત્યારે તમે આ ટ્રાય કરી શકો છો. ટેસ્ટ સરસ આવે છે. અને થોડા ચડિયાતા મસાલા સાથે વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સેવ ઓનિયન સ્ટફ પરાઠા (Sev Onion Stuff Paratha Recipe In Gujarati)
#MBR5Week5આપણે ઘણી જાત ના સ્ટફ પરાઠા બનાવતા હોઈએ છીએ..આજે મે એક નવતર પ્રયોગ કર્યો છે.મારા ગૃપ ના એડમીને આ પરાઠા બનાવ્યા હતા અને મને પસંદ આવી ગયા એટલે મે પણ ટ્રાય કર્યા અને બહુ જ ટેસ્ટી,લાજવાબ અને યુનિક બન્યા..તમે પણ ટ્રાય કરી શકો છો..😋👌 Sangita Vyas -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ & ડિનરઆજે સૂરત નાં famous and unique એવા સ્ટ્રીટ ફુડમાં મળતા રાજા-રાની પરાઠા ડિનર માં બનાવ્યા.શિયાળામાં ગરમાગરમ અને સ્પાઈસી વાનગીઓ ખાવાની મજા પડે અને વડી, લીલા શાકભાજી નો ઉપયોગ પણ કરી શકાય.અહીં મે healthy version બનાવવા ઘઉં નો લોટ લીધો છે પરંતુ ત્યાં મેંદો, ચણાનો લોટ અને સોજી નો ઉપયોગ કરાય છે જેથી પરાઠા ક્રીસ્પી અને ખસ્તા બને. આ પરાઠા ખાઈને તમે પીઝા પણ ભૂલી જશો. તો જરૂર ટ્રાય કરશો🥰 Dr. Pushpa Dixit -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
નવાબી મેરિનેટેડ ગોબી પોપર્સ કરી મસાલા
#flamequeens#અંતિમઅહીં ગોબી ને મેરિનેટ કરી અલગ જ પોપર્સ બનાવ્યા છે. પોપર્સ ક્રન્ચી બનાવ્યા છે.અને કરી સાથે કોમ્બિનેશન કર્યું છે. Prachi Desai -
પાલક પરાઠા
#હેલ્થી#GH#india#પોષ્ટ 1આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે પાલક પરોઠા ની જગ્યાએ તમે પાલક પુડલા પણ બેસન નો ઉપયોગ કરીને બનાવી શકો છો. Hiral Pandya Shukla -
ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
શિયાળાની ઋતુ દરમિયાન ઘણા ઘણા અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અથાણા બનાવી શકીએ છીએ. ગોબી ગાજર શલગમ એ એક ખાટા, મીઠા અને તીખા અથાણાનો પ્રકાર છે જે પંજાબી લોકો દ્વારા શિયાળામાં અચૂક બનાવવામાં આવે છે. આ શિયાળામાં મેં પણ આ અથાણું ટ્રાય કર્યું છે જે અમને ખૂબ જ ગમ્યું. હવે હું દર શિયાળામાં આ અથાણું જરૂરથી બનાવીશ.#MBR10#WP#cookpadindia#cookpad_gu spicequeen -
ગોબી મસાલા પુલાવ
#ઇબુક#Day4આ પુલાવમાં ફ્લાવર ,ડુંગળી ,ટામેટાં અને તજ ,તમાલ પત્ર જેવા મસાલા ઊમેરીને કૂકરમાં ગોબી મસાલા પુલાવ બનાવી છે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
મસાલા રાઈસ પરાઠા
#goldenapron3#leftoverઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું hardika trivedi -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
ભરવા મેથી પરાઠા (Bharva Methi Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#Week 7#CWM2#hathimasalaશિયાળા માં મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે.એમાં થી આપણે ભજીયા, શાક, થેપલા બનાવતા હોય એ છે તો આજે મેં મેથી ની ભાજી નાં પરાઠા બનાવ્યા છે.આ પરાઠા તમે લંચ કે ડિનર માં લઇ શકો છો. Arpita Shah -
-
-
ગોબી પરાઠા
#zayakaqueens#અંતિમમિત્રો આલુ પરોઠા તો આપણે ખાઈએ છીએ પણ માસ્ટરશેફ સિદ્ધાર્થ ની રેસીપી અવધી મલાઈ ગોબી ના ઘટકો વાપરીને મેં અહીંયા ગોબી પરાઠા બનાવેલ છે Khushi Trivedi -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ