રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકા વટાણા ને હુંફાળા પાણી 5/6 કલાક પલાળવવા ના ત્યારબાદ 2/3 પાણી થી ધોઈ ને કૂકર મા થોડુ પાણી નાખી ને બાફવા મુકો 4/5 સીટી થવા દો પછી હવે આદુ લસણ અને મરચાં ની પેસ્ટ લો ત્યારબાદ સૂકો મસાલા ને પેન મા શેકો ને પછી મીક્ષ્ચર મા ક્રશ કરો
- 2
હવે તે જ પેન મા તેલ લો પછી તેમાં બટાકા સાંતળો પછી રંગ બદલાય એટલે ડુંગળી નાખો પછી ટામેટા આદુ લસણ મરચા ની પેસ્ટ સૂકો ગરમ મસાલો નાખો ને હલાવો હવે સૂકા વટાણા નાખો પછી હળદર હિંગ મરચા ની ભુકી મીઠું સ્વાદ અનુસાર નાખો
- 3
હવે થોડુ પાણી નાખી ને ચડવા દો હવે એક બાઉલ મા ડ્રાય ઘુઘની લો પછી તેના ઉપર ખજૂર આંબલી ની ચટણી લીલી ચટણી ડુંગળી એના પાન લીલા મરચા લીંબુ રસ નાખો નાયલોન સેવ કોથમીર અને મરી છાંટો ને થોડો સૂકો ગરમ મસાલો છાંટો તો તૈયાર છે ઘૂઘની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2 ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે Dipal Parmar -
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2#CWM2#Hathimasala#WLD#cookpadindia#cookpasgujaratiઘુગની કે ઘુઘની એ કલકતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સફેદ વટાણા થી બને છે ,તેમાં વપરાતા સૂકા મસાલા(બંગાળી સ્પેશિયલ) થી આ ડિશ નો સ્વાદ યુનિક લાગે છે .આ ઘૂઘની ને ચાટ ની જેમ સર્વ કરવા માં આવે છે .બિહાર માં ઘૂગની કાળા ચણા થી અલગ રીતે બનાવાય છે . Keshma Raichura -
-
-
-
-
-
ઘુધની (Ghugni Recipe In Gujarati)
#LCM2#WLD#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ધુધની એક બંગાળી વાનગી છે. ધુધની બંગાળનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી બનાવવા માટે પીળા સૂકા વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે. વટાણાને પલાળી, બાફી, ડુંગળી ટામેટાં સાથે વઘારી, વિવિધ મસાલાના ઉપયોગ દ્વારા આ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવે છે. ઘૂઘની ને નાસ્તા તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
-
-
-
ઘુન્ગી (Ghugni Recipe In Gujarati)
#EB#RC1'ઘુન્ગી' એ બંગાળી નાસ્તા માં સૌથી પ્રિય વાનગી છે.તે આખા સૂકા વટાણા માં થી બને છે.એને લચકા પડતી કે ઘટ્ટ જ પિરસવામાં આવે છે.આ વાનગી ના એક બાઉલ આરોગવા થી ૧૮૦ જેટલી કેલરી મળે છે..આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ વાનગી ને સાંજ ના નાસ્તા માં લઈ શકાય.બાંગ્લાદેશ મા આ વાનગી ને ' Chotpoti'નામ થી પ્રચલિત છે.Ghugni (Kolkata Street Food) Krishna Dholakia -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
-
-
સમોસા ચાટ
#SFC#Trending Recipe#samosa#chaat#cookpadgujarati#cookpadindiaસમોસા ચાટ એ એક ટ્રેન્ડિંગ રેસિપી છે તેને અલગ સલગ રીતે બનાવાય છે જેમ કે ચણા ના રગડા સાથે,વટાણા ના રગડા સાથે,દહીં સાથે અને ખાલી બધી ચટણીઓ સાથે તો મેં આજે બધી ચટણી અને નાયલોન ની સેવ સાથે બનાવી જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ તો આહહહા..... હું જ્યારે પણ સમોસા બનાવું ત્યારે થોડા કાચા પાકા તળી ઠંડા પડે પછી તેને એર ટાઈટ ડબ્બા માં મૂકી ડીપ ફ્રીઝ કરું છું જે ૧૫ દિવસ તો સારા રહે જ છે અને ફરી જ્યારે ઉપયોગ માં લેવા હોય તો થોડીવાર પહેલા બહાર કાઢી ગરમ તેલ માં તળી ઉપયોગ કરી શકાય તો મેં આજે તેનો જ ઉપયોગ કરી ચાટ બનાવી. Alpa Pandya -
-
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...... Rinku Rathod -
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA -
બાજરા ના લોટ ના ચમચમિયા (Bajra Flour Chamchamiya Recipe In Gujarati)
#LCM2#winter_special Ishwari Mankad -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
બધા ની ફેવરેટ ભેળ .#Cooksnapthemeoftheweek.ફોલોઅર @pinal_patel Bina Samir Telivala -
વઘારેલી ભેળ (Vaghareli bhel recipe in Gujarati)
મારા મમ્મી ના હાથ ની બનતી આ વાનગી ઘરમાં અમને બધાને ખુબ જ ભાવે છે. ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે.#મોમ Avnee Sanchania
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694028
ટિપ્પણીઓ