રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમગ
  2. જરૂર મુજબ પાણી
  3. ૨ ચમચીતેલ
  4. ચપટીરાઈ
  5. ચપટીજીરું
  6. ચપટીહિંગ
  7. ૧ નંગટમેટું
  8. ૨-૩ સૂકું લાલ મરચું
  9. ૫-૭ પાન મીઠો લીમડો
  10. ૩ ચમચીમરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરું
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચીખાંડ
  14. ચપટીગરમ મસાલો
  15. ૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગને બાફી લો.પછી એક પેનમાં તેલ ગરમ કરો.

  2. 2

    પછી તેમાં રાઈ,જીરું,હિંગ અને સમારેલ ટામેટાં,મીઠો લીમડો,સૂકું લાલ મરચું ઉમેરી વઘાર કરો.

  3. 3

    પછી તેમાં બાફેલા મગ અને બધા મસાલા એડ કરી થોડું પાણી ઉમેરી ૫ મિનિટ ઉકળવા દો.તો તૈયાર છે મગની દાળ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes