ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ લીલા ધાણા
  2. ૫૦ ગ્રામ લીલુ લસણ
  3. ૨ નંગ લીલા મરચાં
  4. ૫-૬ ફુદીના ના પાન
  5. ઈંચ આદુનો ટુકડો
  6. ૧ ટેબલસ્પૂનદાળિયા
  7. ૧ નંગ લીંબુ નો રસ
  8. ૧/૨ ટીસ્પૂનજીરુ
  9. ૧ ટીસ્પૂનખાંડ
  10. આઈસ ક્યુબ
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલા ધાણા તથા લસણને ધોઈને કોરા કરી લેવા. ત્યારબાદ મિક્સરના બાઉલમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા નાખો. આઈસ ક્યુબ નાખો અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને ચટણી બનાવી લો. આ ચટણી ફ્રિજમાં ત્રણથી ચાર દિવસ સુધી સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes