કેસર બુદી (Kesar Boondi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ખાંડ લઈ તે ડુબે એટલુ પાણી લઈ, 2 તાર ની ચાસણી બનાવી તેને ઠંડી કરો.
- 2
હવે એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમા જરૂર મુજબ પાણી ઉમેરી પાતળુ ખીરુ બનાવી લો.
- 3
હવે એક પેન મા તેલ ગરમ કરવા મૂકી એ થઈ જાય એટલે કાણા વાડી પ્લેટ લઈ તેના થઈ બુંદી પાળો.
- 4
પછી એક વાસણ મા કાઢી લો.હવે તેને ચાસણી નાખી હલાવી લો. તો તૈયાર છે આપડી કેસર બુદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેસર ઈલાયચી મોહનથાળ (Kesar Elaichi Mohanthal Recipe In Gujarati)
#LB મોહન થાળ નું નામ પડતાં જ મોમાં પાણી આવી જાય.મોઢા માં મુકતા જ ભૂકો થઈ જાય એવો સોફ્ટ મોહન થાળ ખુબ સ્વાદિષ્ટ બને છે.લાંબા સમય સુધી બાળકો ને લંચ બોક્સ માં આપી શકાય છે. Varsha Dave -
-
-
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
-
-
-
-
-
-
-
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
ખજૂર ચણા સત્તુના લોટના લાડુ (Khajoor Chana Sattu Flour Ladoo Recipe In Gujarati)
#VR#MBR7Week7ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
સ્વીટ ડ્રાયફ્રુટ બુંદી(sweet dryfruit boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14#વિકમિલ2#સ્વીટNamrataba parmar
-
-
-
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706237
ટિપ્પણીઓ