ગાજર નું ગળ્યું અથાણું (Gajar Sweet Athanu Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 2 નંગગાજર
  2. 1/2 વાટકીમેથીયો મસાલો
  3. 1 વાટકીગોળ
  4. 1/8 ચમચીહળદર
  5. 1/8 ચમચીમીઠું
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર છોલી ને વચ્ચે નો પીળો ભાગ કાઢી લેવો ત્યારબાદ નાની લાંબી ચીર કરી લેવી

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર મીઠું દઇ ને થોડીવાર રાખી ગાજર નીચોવી લેવાં તેમાં મેથીયો મસાલો અને ગોળ ભેળવી તેલ નાખી બરાબર મિક્સ કરી થોડીવાર રાખી દેવું

  3. 3

    અર્ધા કલાક માં ગોળ ઓગળી જશે અને મસાલા સાથે ભળી જશે અને ઘાટો રસો થઈ જશે આ ગાજર નું ગળ્યું અથાણું ખાવા ની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes