ઘટકો

  1. ૩ કપદૂધ
  2. ૧/૨ કપપાણી
  3. ૨ ચમચીખાંડ
  4. ૧ ચમચીચા
  5. ટી. સ્પૂન ચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી મા ખાંડ,ચા નાખી ઉકળવા મૂકો.

  2. 2

    ઉકળે એટલે ચા નો મસાલો, દુધ ઉમેરો.

  3. 3

    સરસ ઉકળી જાય અને ચા ની મસ્ત સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો.તૈયાર છે મસાલા ચા...☕

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes