કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ મેથી ની ભાજી સમારેલી
  2. ૧૦૦ ગ્રામ લીલું લસણ સમારેલું
  3. ૧૦૦ ગ્રામ લીલા ધાણા સમારેલા
  4. ૪ નંગ લીલા મરચાં સમારેલાં
  5. ૧ ટુકડોઆદું ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧૫૦ ગ્રામ ચણા નો લોટ લગભગ
  8. ૧ ટી સ્પૂનઅજમો
  9. ૧ ટી સ્પૂનજીરું
  10. ૨ ટી સ્પૂનખાંડ નાખવી હોય તો
  11. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ધાણા,લસણ,મેથી ની ભાજી સમારેલી લઈ તેને ધોઈ નાખી એક વાસણ માં લો

  2. 2

    તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખી તેમાં જીરું,અજમો નાખી લીલા મરચા ઝીણા સમારેલા,આદુ નાખી હલાવો લીંબુ નો રસ નાખો

  3. 3

    પછી તેમાં ચણા નો લોટ તેમાં સમાય એટલો નાખો પાણી નઈ નાખવાનું તેને હલાવી ને ખીરું તૈયાર કરો

  4. 4

    તાવડી માં તેલ મૂકી તેમાં ભજીયાતલો સરસ ક્રિસ્પી ભજીયા બને છે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (2)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
@cook_26584469 વાહ સરસ, મસ્ત, મેં પણ બનાવ્યા .

Similar Recipes