પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ ટી સ્પૂનજીરું
  2. ૧ ટી સ્પૂનસૂકા આખા ધાણા
  3. ૩ નંગસૂકા લાલ મરચા
  4. ૧/૪ક૫ આંબલી
  5. ૧/૪ કપગોળ
  6. ૧ કપગરમ પાણી
  7. ૧ વાટકીલીલા ધાણા
  8. ૧/૨ વાટકીફુદીનો
  9. ૧ નંગ આદુનો ટુકડો
  10. ૨ નંગલીલા મરચા
  11. લસણની કળી
  12. ૧/૨લીંબુનો રસ
  13. ૨ કપપાણી
  14. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  15. ૧/૨ ટી સ્પૂનકાળું મીઠું
  16. ૧/૪ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  17. ૨ ટી સ્પૂનતૈયાર કરેલો સુકો મસાલો
  18. ૨ સ્પૂનતૈયાર કરેલ ગ્રીન પેસ્ટ
  19. ૧/૨લીંબુનો રસ
  20. ૧ નંગ નાની ડુંગળી ઝીણી સમારેલી
  21. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબલી અને ગોળ ને 15 થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો જીરું સૂકા ધાણા અને સૂકા લાલ મરચાને ડ્રાય શેકી લો ઠંડુ થઈ ગયા પછી તેને મિક્સર જારમાં અધકચરુપીસી લો

  2. 2

    કોથમીર ફુદીનો લીલા મરચા લસણ અને આદુની મિક્સર જારમાં લઈને અડધા લીંબુનો રસ અને 1 ચમચીપાણી નાખીને પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે આંબલી અને ગોળના મિશ્રણને હાથથી અથવા તો ચમચા વડે દબાવીને મેશ કરી લો. પછી તેને ગાળી લેવું હવે તેમાં બે કપ પાણી એડ કરો

  4. 4

    પછી તેમાં ચાટ મસાલો કાળું મીઠું આમચૂર પાઉડર તૈયાર કરેલો સુકો મસાલો તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ લીંબુ નો રસ અને ડુંગળી એડ કરો પછી જરૂર જણાય તો મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો રેડી છે પાણીપુરી નું પાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes