રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ તેના ટુકડા કરી લેવા
- 2
રાયના કુરિયા ને ક્રશ કરી મરચામાં ઉમેરવા
- 3
પછી તેમાં મીઠું હળદર દહીં અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું તેલ નાખી ડબ્બામાં ભરી સ્ટોર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
-
-
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
-
-
-
-
-
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
-
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16768000
ટિપ્પણીઓ