રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને છાલ ઉતારી અને છીણી લો
- 2
પછી મુળા ને છાલ ઉતારી અને છીણી લો અને કેપ્સીકમ ને છીણી લો પછી તેમાં મીઠું અને ચાટ મસાલો અને ધાણાજીરું પાઉડર નાખી દો
- 3
સૌ પ્રથમ ગાજર નું છીણ ઉપર વચ્ચે મુળા નું છીણ અને છેલ્લે કેપ્સીકમ નું છીણ અને વચ્ચે બાદીયા નું ફુલ મુકો અને સાઈડ પર બીટ ની દાંડી મૂકો તો તૈયાર છે ત્રિરંગી સલાડ
Similar Recipes
-
-
-
તિરંગા સલાડ
#Indiaપોસ્ટ:-8કાલે આપણા બે ગુજરાતીએ આપણા ઈન્ડિયા ને પુર્ણ બનાવ્યું.. આજે મેં 370ની કલમ રદ કર્યા નાં માન માં આજે મેં બનાવ્યું તિરંગા સલાડ.. જય હિંદ... Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
-
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
આપણે જમીએ ત્યારે સલાડ એક મહત્વનો ભાગ છે એક દિવસ પણ જમવામાં સલાડ કે એવુ ના હોઈ તો કઈ ખૂટયા કરતું હોય છે....તો ચાલો આપણા જમવા માં ખૂબ જ મહત્વ નો ભાગ એવું સલાડ બનાવીએ પણ આજ હું ઘણા બધા શાકભાજી નો ઉપયોગ કરી સલાડ બનાવએ. Shivani Bhatt -
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
Salad#ImmunityItani sakti dena data hame,Sab Corinna ko bhagaenge hamરોજ સવારે હોય કે રાતે ssalad ખાવું જોઈએ સલાડ ખાવાથી ઇમ્મુનીટી storng થાય છે Jayshree Doshi -
-
-
-
-
ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)
ત્રિરંગી સલાડ એક હેલ્થી સલાડ છે અને આ સલાડ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે આ રીતે આપણે આપણા દેશને માન આપીએ છીએ Kalpana Mavani -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#RDS પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સલાડ બનાવ્યો છે. Bina Mithani -
-
હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
સલાડ & પાસ્તા રેસીપીસ#SPR : હેલ્ધી કલરફૂલ સલાડદરરોજ ના જમવાનામા સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ સલાડ માથી આપણને જોઈતા પ્રમાણ મા વિટામિન અને ફાઈબર મળે છે . તો આજે મે હેલ્ધી કલરફૂલ સલાડ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16771331
ટિપ્પણીઓ