રવા ના મીક્સ વેજ પૂડલા (Rava Mix Veg Pudla Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
અમારા ઘરની હોટ ફેવરીટ બે્કફાસ્ટ ડીશ
રાંધવાની સૂચનાઓ
- 1
રવો સેકી લો.સમારેલુ બધુ શાકભાજી ચોપરમાં ચોપ કરી લો.રવો ઠંડો થાય પછી રવામાં દહીં અને પાણી ઉમેરો. આને થોડીક વાર ઢાંકીને રહેવા દો, જેથી રવો ફુલી જસે.હવે તેમા બધુ શાકભાજી મીક્સ કરો.
- 2
પુડાના ખીરામાં બધા સુકા મસાલા નાંખો. નાના વઘારીયામાં ૧ ચમચો તેલ ગરમ કરીને તેમાં રઇ નાંખો, તલ અને હીંગ નાંખીને આ પૂડાના ખીરામાં મીક્સ કરી દો.
- 3
નોનસ્ટીર પેન પર બહુ જાડા નહી અને બહુ પાતળા નહી એવા પુડા ઉતારો.ઉતારતી વખતે વચ્ચે ઘી મૂકો. સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

રવા ના પૂડલા (Rava Pudla Recipe In Gujarati)


ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ રાઇસ અમારા ઘરમાં બધાનો ફેવરીટ છે.#WCR


રવા ના ઊત્તપમ(rava na Uttapam recipe in gujarati)
#GA4#week1#yogurt


પાલક રવા ઢોકળા(Palak Rava Dhokla recipe in Gujarati)
#GA4#week2


મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે.


વેજ રવા સેન્ડવીચ (Veg Rava Sandwich Recipe In Gujarati)


રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે.


રવા ના પુડલા (rava na pudla recipe in Gujarati)
#trendWeek 1


ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR


વઘારેલો મીકસ વેજ. ભાત (Vagharelo Mix Veg Bhat Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia


મિક્સ વેજ. કોરમા (Mix Veg. Korma Recipe In Gujarati )
#GA4 #Week26 #Korma


પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WLD ઓલ ટાઇમ હોટ ફેવરીટ વિન્ટર ડીશ


વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#લંચ બાકસ રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી કલરફુલ વેજ ટોસ્ટ


રવા ના વેજ ઉત્તપા (Rava Veg Uttapa Recipe In Gujarati)
#ST#south Indian treat#cookpad Gujarati


મીક્સ વેજ સબ્જી (Mix Veg. Sabji Recipe In Gujarati)
#AM3


વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
અઠવાડીયામાં એક વાર અવશ્ય બનતી ડીશ#WKR


વેજ રવા ટોસ્ટ (Veg Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#લંચબાકસ રેસીપી15મીનીટ મા બની જાય એવી નાસ્તા ની રેસીપી છે . સ્વાદિષ્ટ તો છે સાથે પોષ્ટિક પણ છે , દરેક ઉમ્ર ના વ્યકિત પરિવાર ના સભ્યો ખઈ શકે છે . સાથે બાલકો ના લંચ બાકસ મા પણ આપી શકાય


મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે.


પૌવા રવા વેજ અપ્પમ (Pauva Rava Veg Appam Recipe In Gujarati)


રવા પુડલા (rava pudla recipe in gujarati)
રવાના પુડલા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે નાના બાળકોને આ પુડલા નાસ્તા માં આપી શકાય છે


મિક્ષ વેજ રવા રોટી(Mix Veg Rava Roti Recipe in Gujarati)
#રોટીસ


વેજ રવા ઉપમા (Veg Rava Upma Recipe In Gujarati)


રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
#JR3


રવા ના ઉપમા(Rava Na Upma Recipe In Gujarati)
#ફટાફટ


વેજીટેબલ રવા હાંડવો (Vegetable Rava Handvo Recipe In Gujarati)
#EB #Week14


મીક્સ વેજ પુલાવ (Mix veg pulao recipe in Gujarati)
#આલુ


ચીઝી રવા પૂડલા (Cheesy Suji Pudla Recipe In Gujarati)
#GA4#Week17


રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)
#EB#week14


વેજ રવા હાંડવો (Veg. Rava Handvo Recipe In Gujarati)
#EB

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16772741
ટિપ્પણીઓ