વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
અઠવાડીયામાં એક વાર અવશ્ય બનતી ડીશ
#WKR
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને ત્રણ પાણીથી ધોઇને દાળ પલાળી રાખો અને ચોખામાંથી પાણી કાઢી નાંખો. બટાકા ડુંગળી સમારી લો. લસણ આદુ મરચાની પેસ્ટ કરી લો.
- 2
ઘી અને તેલનો વઘાર મુકીને રઇ નાંખો. રઇ ચટકે એટલે હીંગ નાંખીને તેમાં તમાલપત્ર અને વઘારનુ મરચુ નાંખો. તેમાં મરી, તજ, લવિંગ, આદુ, લસણ, મરચાની પેસ્ટ નાંખો.પછી તેમાં તુવેરના દાણા અને ડુંગળી- બટાકા નાંખો. બધા સૂકા મસાલા નાંખો. શીંગદાણા નાંખો. પલાળેલી દાળ અને ચોખા નાંખો. બરાબર મીક્સ કરીને દાળ-ચોખા કરતા દોઢ ગણુ પાણી નાંખો.સ્વાદમુજબ મીઠું નાંખીને એક ચમચો ઘી નોંખો. એક ઉભરો આવે એટલે કૂકર બંધ કરીને ૨ વ્સિસલ વગાડો.
- 3
કૂકરમાંથી બધી વરાળ નીકળી જાય ત્યારે કૂકર ખોલીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKRવઘારેલી ખીચડી દરેક ઘરમાં બનતી હોય છે..અને ફટાફટ તૈયાર પણ થઈ જાય...અને વનમિલ પોટ આહાર છે.. જેમાં શાકભાજી, દાળ, ચોખા તથા ઘી , મસાલા નો ઉપયોગ હોવાથી.. જેથી શરીરમાં બધાં જ વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું જ મળી રહે છે.. Sunita Vaghela -
વઘારેલી મિક્સ દાલ ખીચડી (Vaghareli Mix Dal Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WKR Sneha Patel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
-
-
-
-
લસણિયા વઘારેલી ખીચડી ( Lasaniya Vaghareli Khichdi
ખીચડી તો ખાઈએ છીએ પણ એમાં નવો ચટાકેદાર અને ઝાયકેદાર ટેસ્ટ ઉમેરીએ.#AM2 Maitri Upadhyay Tiwari -
-
-
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujaratiવઘારેલી ખીચડી Vyas Ekta -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratસંપૂર્ણ ભોજનની તૃપ્તિ આપી શકે તેવી મસાલેદાર નહીં....છતાંય સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી વઘારેલી ખીચડી... Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779598
ટિપ્પણીઓ (2)