વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetatable Khichdi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetatable Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને 1/2 કલાક માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય પછી તેમાં હિંગ, તજ,લવિંગ, મરી અને રાઈ,જીરુ તતડી જાય પછી આદુ -મરચાની પેસ્ટ, લીલું લસણ અને બધા વેજીટેબલ ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો
- 4
અને જરૂર મુજબ પાણી ઉમેરો અને ત્રણથી ચાર સીટી થવા દો કૂકર ઠંડું થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં વઘારેલી ખીચડી લઈ કોથમીરથી ગાર્નિશ કરો આની સાથે મેં કઢી અને પાપડ સર્વ કર્યા છે આ વઘારેલી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
-
કાઠિયાવાડી વઘારેલી ખીચડી(Kathiyawadi Vaghareli Khichdi in Gujarati)
#KS1ખીચડી એ ખુબ હળવો ખોરાક છે.ખીચડી નું બાળકો ને પસંદ ઓછી હોય છે,જેથી આ રીતે વગારી ને નવો ટેસ્ટ આપી ને બાળકો ને ખીચડી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14523306
ટિપ્પણીઓ (21)