પાલક નો પાઉડર (Palak Powder Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
પાલક નો પાઉડર (Palak Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ના પાન ને સાફ કરી પાણી થી ધોઈ લો, કપડાં થી લૂછી ને સરસ ખુલ્લાં રાખી લો.
ઉથલાવી ને ફરી બીજાં કપડાં પર પહોળાં કરી લો.
ચપ્પાં ની મદદથી ઝીણાં સમારી ને કપડાં પર કે કાગળ પર છૂટા છૂટા રાખો ને એકબાજુ ઘરમાં જ રાખી લો. - 2
સરસ સૂકાઈ જાય એટલે હાથ થી ક્રશ કરી ને મિક્ષચર માં ક્રશ કરી લો ને ચાળી ને ડબ્બીમાં ભરી લો.
Similar Recipes
-
-
-
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
#Dramstickpowder#cookpadindia#cookpadgujarati#સરગવા ની શીંગ નો પાઉડર સરગવા ની શીંગ નો પાઉડર બનાવી ને સ્ટોર કરી ને આખું વર્ષ વાપરી શકાય છે....આ પાઉડર ને દાળ, શાક,સૂપ,રોટલી, ભાખરી,સાંભાર,રોટલા માં ઉમેરી ને બનાવવા થી બાળકો ને આ પાઉડર નો હેલ્થ બેનીફીટ આપી શકાય છે.તે ડાયાબીટીસ, થાઈરોઈડ....જેવા રોગો માટે ઉપયોગી...વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. Krishna Dholakia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati)
#MBR3#Week3#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)
#cookpad gujarati#cookpad india#raw mango powder Krishna Dholakia -
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પાલક ના પતરવેલીયા (Palak Patarvelia Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
મેથી પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#BR Hinal Dattani -
-
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
તજ પાઉડર (Cinnamon Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#તજપાવડરરેસીપી Krishna Dholakia -
લહસૂની દાલ પાલક (Lehsuni Dal Palak Recipe In Gujarati)
#GA4#Week24Key word: Garlic#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લવિંગ પાઉડર (Clove Powder Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#લવિંગ પાઉડર રેસીપી Krishna Dholakia -
દૂધી પાલક નો હાંડવો (Dudhi Palak Handvo Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3# cookpad india# cookpadgujaratiવિન્ટર સ્પેશ્યલ રેસીપી Bharati Lakhataria -
પાલક કોર્ન (Palak Corn Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપાલક કોર્ન સબ્જી Ketki Dave -
-
-
-
-
-
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
મધ - આંબળા કેન્ડી (Honey Amla Candy Recipe In Gujarati)
#WEEK9#MBR9#cookpadGujarati#cookpadIndia#XS#HoneyAmlaCandyrecipe#મધઆંબળાકેન્ડીરેસીપી Krishna Dholakia -
પાલક ના શક્કરપારા (Palak Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#childhood#Weekend Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16806308
ટિપ્પણીઓ (13)