શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)

શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી
#FR
શિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી
#FR
શિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ ઈડલી કુકર માં વરાળ થી બાફી લો.પછી તેની છાલ ઉતારીને તેને છીણી લો.
- 2
હવે નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં શક્કરિયા નું છીણ ઉમેરીને બે થી ત્રણ મિનિટ માટે બરાબર તેને સાંતળો પછી તેમાં એક કપ હુફાળું દૂધ અને કેસરવાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો.
- 3
દૂધ બળી જાય ત્યારે તેમાં ખાંડ નાખીને મિક્સ કરો ખાંડનું પાણી બળી જાય અને મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર નાખી દો.
- 4
સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કાજુ, પિસ્તા અને બદામ ના ટુકડા વડે ગાર્નિશ કરીને સર્વ કરો
Similar Recipes
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha -
-
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
#FR#cookpadgujaratiમાત્ર 3 થી 4 ઘટકોની મદદથી જ ઝડપથી અને સરળતાથી બની જાય એવો શક્કરિયા નો શીરો બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફરાળમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
શક્કરિયા નો આલુ શીરો (Shakkariya Potato Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai -
ફરાળી શક્કરીયા નો શીરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)
#FR શિવરાત્રી વિશેષ........શક્કરીયા નો શીરો બધા નો ફેવરીટ છે જે ઉપવાસ માં ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
-
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#FRઆ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે Devyani Baxi -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#ff1શકરીયા નો શીરો ફરાળ ખાવા માટે બેસ્ટ રેસીપી છે તેમાં ફાઈબર પણ હોય છે અને પેટ પણ સરસ ભરાઈ જાય છે ઉપવાસમાં શક્કરિયા નો શીરો ખાઈ લે તો પછી કઈ જોઈએ નહીં Kalpana Mavani -
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
શક્કરિયા નો શીરો
#Shiv#Maha Shiv ratri#Sweetpotato#cookpadindia#cookpadgujaratiમહા શિવરાત્રી માં શક્કરિયા ખાવાના જ હોય છે અમે એ દિવસે બટાકા અને શક્કરિયા જ ખાઈએ છીએ . Alpa Pandya -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
શક્કરિયા નો શીરો
#goldenapron3#week3#milk મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CookpadTurns6#MBR5HAPPY BIRTHDAY COOKPADઆજે મારા હસબન્ડ નો પણ બર્થડે છે.એટલે મેં એમને ખુબ જ ભાવતો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
શક્કરિયા નો શીરો(Sweet potato Shiro Recipe in Gujarati)
#GA4#week11#sweet potato (શક્કરિયા)#શક્કરિયા નો શીરો Thakkar Hetal -
શીરો.(Sheera Recipe in Gujarati)
રવા નો શીરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.ગુજરાતી થાળી માં સ્વીટ ડીશ તરીકે પણ ઉપયોગ થાય છે. Bhavna Desai -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (4)