આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ માં આદું અને લસણ ની પેસ્ટ નાખી હલાવી સમારેલી ડુંગળી નાખી હલાવી લો
- 2
પાલક ને બ્રાન્ચ કરી વાટી લો હવે પાલક ને ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ઉમેરી લો.
- 3
મીઠું સ્વાદાનુસાર નાખી બાફેલા બટાકા નાખી હલાવી લો
- 4
આલુ પાલક ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
-
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આ શાક ડ્રાય થાય છે .સાથે દાળ ભાત રોટલી સલાડ પણ હતું..બહુ ટેસ્ટી થયું. Sangita Vyas -
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821144
ટિપ્પણીઓ