અવધી મસાલો (Awadhi Masala Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#SN3
#week3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
#cookpadindia
અવધી મસાલો વેજ કે નોન વેજ વાનગી માં વપરાય છે.અને બિરયાની કે સબ્જી માં પણ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧૦ નંગ લીલી ઈલાયચી
  2. ૧૦ નંગ લવિંગ
  3. ૧ (૧/૨ ટુકડો)તજ
  4. ૧૦ નંગ મરી
  5. ૩ નંગમોટી ઈલાયચી
  6. ૩ નંગજાવંત્રી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી ને એક મિક્સર જાર માં લઇ તેને દળદળો વાટી લેવો.

  2. 2

    તો તૈયાર છે અવધી મસાલો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (10)

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes