ઢોકળીનું શાક

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લઈને તેમાં પાણી અને છાશ નાખીને ગાઠો ના રહે તે રીતે મિક્સ કરી લો.તેમાં મરચું,મીઠું,ધાણાજીરૂ, હળદર નાખીને મિક્સ કરી દો.
- 2
હવે ગેસ પર વાસણ લઇ તેમાં તેલ નાખીને હિંગ નાખી મરચા,આદુ લસણ સમારેલા નાખીને થોડી વાર થવા દો.હવે ચણાના લોટ અને છાસ વાળું મિશ્રણ તેમાં નાખીને સતત હલાવતા રહો મિશ્રણ વાસણ છોડવા લાગે એટલે તેને ઉતારી લો.
- 3
ગ્રીસ કરીને રાખેલી થાળીમાં પાથરી ને ઠંડુ થવા દો.હવે તેમાં ઢોકળા જેવા પીસ પાડી દો.
- 4
હવે એક પેન લઇ તેમાં તેલ નાખી ને ગરમ થાય એટલે રાઈ જીરૂ તતડે એટલે તેમાં હિંગ નાખો.લસણ અને ડુંગળી પણ નાખી તેને બરાબર ચડી જવા દો.
- 5
હવે તેમાં છાસ અને થોડું પાણી નાખી દો.૧-૨ વાર ઉભરો આવે એટલે તેમાં ઢોકળી નાખીને ૨-૩ મિનિટ થવા દો.તેમાં ગોળ નાખી દો.
- 6
તેમાં લીલા ધાણા નાખીને પરાઠા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
-
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Tasty Food With Bhavisha -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
રાજસ્થાની પીતોડી નું શાક (Rajsthani Pitodi sabji)
#PR#Jain#paryushan#nogreenry#besan#kasurimethi#rajsthani#Sabji#CookpadIndia#COOKPADGUJRATI મેં રાજસ્થાની એક પ્રખ્યાત શાક બેસન પીતોડી બનાવ્યું છે. સામાન્ય રીતે જૈનોમાં તિથિ તથા પર્યુષણ, ઓળી નાં દિવસો માં લીલા શાક, ફળ અને સૂકામેવા નો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તાર છે જ્યાં બારે મહિના લીલા શાક મળતા નથી ત્યાં પણ આ પ્રકારના શાક નો ઉપયોગ થતો જોવા મળે છે.ઘરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું શાક ના પડ્યું હોય ત્યારે આપણે આ શાક બનાવીને ખાઈ શકીએ છીએ. ચણાના લોટનું બેસન બનાવી તેને ઠારી તેના પિત્તા કરીને તેને છાશ સાથે વઘારવામાં આવે છે. આ પીતોડી એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે. નાના બાળકો તો તેને પનીર સમજીને પણ ખાઈ લે એટલી સરસ હોય છે. આ શાક સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તીખું ખાટુ એવું ચટપટું આ શાક મારા ઘરમાં બધા નું ફેવરિટ છે. પર્યુષણમાં એકટાણું કરવું હોય તો પણ આવી રીતે તમે ડીશ તૈયાર કરીને ઉપયોગમાં લો તો સરસ રીતે પેટ ભરાઈ જાય છે. Shweta Shah -
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
કરિંગડા નું શાક (Karingada sabji recipe in Gujarati) (Jain)
#Karingada#Sabji#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
કર્ણાટક સ્પેશિયલ બોન્ડા સૂપ(Bonda Soup)
#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ_૨૭સવારે જ આ વાનગી બનવાનું નક્કી કર્યું અને સુપરશેફ4 ની ચેલેન્જ આવી ગઈ. અને અનાયાસે જ મારી આ વાનગી આ ચેલેન્જ માટે સેટ થઈ ગઈ. જેમાં દાળ ની વાત કરું તો અડદ અને મગની દાળ બન્નેનો સુમેળ છે.😊 અને આ વાનગી originally લસણ અને ડુંગળી વગરની છે તોય એટલી સ્વાદિષ્ટ છે ને!!! એટલે આ વાનગી તો જૈન અને સ્વામિનારાયણ બન્ને માટે બનાવી શકાય એવી છે.વાનગી originally કર્ણાટકની છે. પણ એટલી સ્વાદિષ્ટ છે ને એમ થાય કે અઠવાડિયામાં એક વાર તો બનવી જ જોઈએ. ચાલો હું તમને વાનગી બનાવતા શીખવું. જેનું નામ છે બોન્ડા સૂપ. જે ટેસ્ટી તો છે જ પણ એનાથી વિશેષ એ હેલ્ધી પણ એટલી જ છે....નોંધઃ અહીંયા બોન્ડા એટલે દહીં વડા ના વડા બનાવીએ એવાં વડા. Khyati's Kitchen -
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
-
રવા પીઝા
#લોકડાઉન#એપ્રિલ અત્યારે લોક ડાઉંન ને લીધે ઘરના લોકો ઘરમાં હોય છે તો દર બે કલાકે કંઈક ને કંઈક નવી ડિમાન્ડ જોઈતી હોય છે તો તેના માટે ઝડપથી થાય તેઓ રવા પીઝા તૈયાર કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
કાઠિયાવાડી ઢોકળી નું શાક
#Friday#Recipe૩જ્યારે કોઈ ઘર માં શાક ના હોય ત્યારે આ વાનગી જલ્દી થી બની જઈ છે. nikita rupareliya -
-
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
More Recipes
ટિપ્પણીઓ