મિક્સ ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ધોઈ અને તેની સ્લાઈસ કરી લેવી. ડુંગળીની પણ સ્લાઈસ કરી લેવી. મરચાંને વચ્ચેથી કટ કરી અને અંદરથી બીયા કાઢી લેવા. એક બાઉલમાં બેસન લઈ તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો. માત્ર કુકિંગ સોડા તળતી વખતે જ નાખવો.
- 2
હવે બેસનમાં પાણી એડ કરતાં જાઓ અને ભજીયા નું ખીરું તૈયાર કરો. આ ખીરાને પાતળું ન કરવું. થોડું ઘટ્ટ રાખવું. તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવું. ખીરામાં એક ટેબલસ્પૂન ગરમ તેલ નાખવું. અને સોડા નાખી મિક્સ કરી લેવું. હવે ખીરામાં બટાકાની સ્લાઈસ મૂકી બધી બાજુથી ખીરાથી કોટ કરી ગરમ તેલમાં નાખો. ભજીયા એકદમ પુરીની જેમ ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ કરી દેવી અને બીજી સાઈડ ચેન્જ કરી દેવા.
- 3
ફોટામાં બતાવ્યા પ્રમાણે ક્રિસ્પી ભજીયા તળી લેવા. હવે એ જ પ્રમાણે ડુંગળી ની સ્લાઈસ ખીરાથી કોટ કરી અને તેના પણ ભજીયા બનાવી લેવા.
- 4
હવે લીલા મરચા ને ખીરામાં નાખી ખીરું તેની ઉપર બરાબર કોટ કરી ગરમ તેલમાં તળી લેવા. તૈયાર છે મિક્સ ભજીયા ! ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
ડુંગળી - મરચાં ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#breakfast#tastyવરસાદ પડે અને ગુજરાતીઓના ઘરે ભજીયા ના બને એવું બને જ નહીં. ભજીયા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. એમાંય ડુંગળીના ભજીયા ઓછી સામગ્રીમાંથી બને, બનાવવા સરળ અને ઝટપટ! Neeru Thakkar -
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
-
ઢેબરી
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemadeબજારમાં કે રેસ્ટોરન્ટમાં જ્યારે મિક્સ ભજીયાનો ઓર્ડર કરીએ ત્યારે હંમેશા ઢેબરી બે ત્રણ ગણી ગાંઠી જ આવે!!. કારણકે આ બનતા વાર લાગે છે. બે વાર તળવાની, એ પણ ધીમા તાપે. વડી કાચી તળી અને પાછી પ્રેસ કરવાની. પણ આ ઢેબરી ટેસ્ટમાં બેસ્ટ છે. એકદમ ક્રિસ્પી, કુરકુરી અને ડુંગળી મરચાંનો સ્વાદ પણ એમાં સરસ લાગે છે.બીજી ખાસિયત એ છે કે આ ઢેબરીમાં સોડા કે ઇનો કશું જ નાખવાની જરૂર પડતી નથી. Neeru Thakkar -
-
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
ટેસ્ટી કોર્ન સ્ટીકસ (Tasty Corn Sticks Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati##tasty Neeru Thakkar -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (11)