રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા ને છાશ માં મિક્સ કરી આથો લાવવા માટે 8 થી 9 કલાક માટે ઢાંકી ને રાખી દેવું. ત્યારબાદ ઉપર મુજબ મસાલા ઉમેરી ખીરું તૈયાર કરવું.
- 2
ઢોકળીયા માં પાણી મૂકી ગરમ કરવા મૂકી દેવું. થાળી માં તેલ લગાવી ખીરું પાથરી ઉપર મરચું છાંટી સેટ કરવા મૂકી દેવું.10 થી 15 મિનિટ પછી ચાકુ વડે ચેક કરી લેવું. ઢોકળા ને ગરમ ગરમ ચટણી કે રાબ સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
મિક્સ દાળ લાઈવ ઢોકળા ઈન્સ્ટન્ટ રેસિપી (Mix Dal Live Dhokla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
-
-
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#LO- સવાર ના રાંધેલા ભાત માંથી ટેસ્ટી રસિયા મુઠીયા બનાવેલ છે.. વધેલા ભાત માંથી ઘણું બની શકે છે એમાંથી એક વાનગી અહીં પ્રસ્તુત છે. Mauli Mankad -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838116
ટિપ્પણીઓ