પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi

Sonal Karia @Sonal
All time favourite....Healthy n Tasty ..... 😋
પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi
All time favourite....Healthy n Tasty ..... 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક કૂકર માં ચોખા અને દાલ લઈ 3 વખત ધોઈ 5 ગણું પાણી મૂકી.મીઠું ઉમેરી 5 વ્હિસલ કરી ખીચડી બનાવી લેવી
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી ડુંગળી સાંતળવી. એ પછી ટામેટાં ઉમેરી સતાળવા.લસણ ઉમેરવું અને ઘી છુટ્ટું પડે ત્યાં સુધી સાંતળવું
- 3
ત્યારબાદ મીઠું અને પાઉંભાજી મસાલો ઉમેરી મિક્સ કરી પાલક ઉમેરવી પાલક ને 3 મિનિટ સાંતળવી
- 4
ત્યારબાદ ખીચડી ઉમેરી મિક્સ કરો.થોડીવાર ચડવા દો. રેડી છે પાલક ખીચડી..
- 5
એકલી જ સરસ લાગે છે..પણ તમને જોઈતું હોય તો સાથે દહીં લઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
-
ખીચડી,પાવભાજી ફ્લેવરની(Khichdi Paubhaji Flavour Recipe In Gujarati)
બહુ ઓછી વસ્તુ અને ઝડપથી બની જાય છે આ ખીચડી.નાના-મોટા સૌને ભાવે એવી છે.... Sonal Karia -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#RB4#Week 4#Breakfast recipe#tea time snacks recipe#healthy n testy#all favourite Saroj Shah -
-
-
-
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia -
-
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
-
મોરિંગાના ફુલનું શાક (Moringa Na Ful nu Shak Recipe in Gujarati)
સરગવામાં બહુ ફુલ આવ્યા હતા તો આજે મેં નો લાભ લઈને હેલ્ધી શાક બનાવ્યું છે. ટેસ્ટમાં પણ બેસ્ટ..... Sonal Karia -
વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)
#FFC6Healthy and tasty recipe 😋 Falguni Shah -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
દૂધીનાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
સાંજે ડિનરમાં ચા સાથે થેપલા બને. આ થેપલામાં વેરિયેશન હોય.. મેથીનાં થેપલા, પાલકનાં થેપલા, મસાલા થેપલા વગેરે. આજે દૂધીનાં થેપલા બનાવ્યા છે. Easy to cook n healthy n tasty.. All time favorite 😋 Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#પાલક ખીચડીMy favourite 😋☺️ Pina Mandaliya -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી નામ સાંભળતા જ બાળકો નું મોં બગડે છે પણ આ રીતે જરા અલગ સ્વાદ બનાવી ને આપશો તો એલોકો હોંશે હોંશે ખાઈ જશે. Noopur Alok Vaishnav -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
બેડેકર નું અથાણું (bedekar nu athanu recipe in Gujarati)
#કૈરીપંજાબી જમણ સાથે આ અથાણુ બહુ જ સરસ લાગે છે.... લગભગ દરેક વ્યક્તિને આ અથાણુ ભાવતું હોય છે. Sonal Karia -
-
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn capcicam sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#વિકમીલ1જનરલી આપને કોર્ન કેપ્સીકમ ને પંજાબી સ્ટાઇલ માં બનાવતા હોઈએ છીએ..પણ મે અહી બહુ ઓછી વસ્તુ વાપરી ને અલગ ટેસ્ટ અને સ્પાઇસી બનાવ્યું છે...મારા ઘર માં તો બહુ ભાવ્યું..... Sonal Karia -
-
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
પાલક પનીર ખીચડી (Palak Paneer Khichadi Recipe In Gujarati)
અમારા ઘરમાં બાળકોને પાલક ઓછી ભાવે છે પણ આ રીતે ખીચડીમાં નાખીને આપે તો ખૂબ જ મજા થી ખાય છે તમે પણ આને ટ્રાય કરી જુઓ. Mona Acharya -
સોજી અપ્પમ (Soji Appam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ નું ખીરું બચેલું તેમાંથી સવારે નાસ્તા મા appam બનાવીયા. Healthy Sonal Karia -
-
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840397
ટિપ્પણીઓ (2)