ડ્રાયફ્રુટ ઠંડાઈ

Kajal Solanki
Kajal Solanki @kajal_06

ડ્રાયફ્રુટ ઠંડાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 1 વાટકીકાજુ
  2. 1 વાટકીબદામ 1 વાટકી
  3. 1 વાટકીપિસ્તા
  4. 1 વાટકીવરીયાળી
  5. 1 વાટકીમગજતરીના બી
  6. 1 વાટકીકિસમિસ
  7. 20-25 નંગમરીના દાણા
  8. 4 થી 5 તજના ટુકડા
  9. 2 ચમચીખસખસ
  10. 2 ચપટીકેસર
  11. 500 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપરની દરેક વસ્તુ મિક્સ કરી ને પાંચ થી છ કલાક માટે પલાળી રાખો

  2. 2

    હવે તેને ક્રશ કરી લો અને ગેસ ઉપર ચાસણી બનાવવા માટે તપેલું ચડાવી દો હવે તેમાં દોઢ ગ્લાસ પાણી નાખી ખાંડ નાખીને ચાસણી બનાવી લો

  3. 3

    ચાસણી બહુ કડક ન થાય તેવી રાખવી અને તેની અંદર પરનો ડ્રાયફ્રુટ ક્રશ કરેલું ઉમેરી દેવું અને પાંચથી દસ મિનિટ હલાવી લેવું ઘટ્ટ થઈ જાય અને ચમચામાં ચોટવા લાગે એટલે મિશ્રણ રેડી છે

  4. 4

    હવે તેને ઠંડુ કરવા મૂકી દો ઠંડુ થાય એટલે એક ગ્લાસ દૂધમાં 2 ચમચી ઠંડાઈ ઉમેરી હલાવી લો ગ્રાઈન્ડરથી ગ્રાઈન્ડ કરી લો તૈયાર છે ઠંડાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes