રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ની દાળ ને ધોઈ ને બાફી લો અને ઘઉં ના લોટ માં 3 ચમચી તેલ નાખી લોટ બાંધી લો અને તેને 15 થી 20 મીનીટ કુણવા માટે રાખી દયો
- 2
બાફેલી દાળને બ્લેન્ડ કરી તેમાં ખાંડ નાખી ગેસ પર મૂકી ને તવિથા ની મદદ થી સતત હલાવતા રહો થોડું ઘટ થાય એટલે તવીથા થી ચેક કરતા રહો જ્યારે તવિથો ઊભો રહે એટલે સમજવું કે પૂરણ તૈયાર થઈ ગયું છે
- 3
હવે એક લૂઓ લ્યો તેને સહેજ વણી લ્યો પછી તેમાં વચ્ચે પૂરણ મૂકી તેને ગોળ કચોરી ની જેમ વાળી લ્યો અને અટામણ લઇ રોટલી ની જેમ વણી લ્યો ગેસ પર લોઢી મૂકી તેને સેકી લ્યો બંને બાજુ સરસ સેકાય જાય એટલે તૈયાર છે પૂરણપોળી તેની ઉપર ઘી લગાડી બટાકા ની કઢી સાથે સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
-
-
-
-
-
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
-
-
-
-
-
સ્વીટ ઘૂઘરા (ગુજીયા) Sweet Ghughra Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujarati#festival Keshma Raichura -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
ઘી ના કીટ્ટુ ના થેપલા
#cookpadGujarati#cookpadIndia#leftovergheenakittanathepala#leftoverrecipe#Masalathepla-gheenakittanarecipe #ઘીનાકીટ્ટાનામસાલાથેપલારેસીપી આજે ઘી બનાવ્યું,તેનાં કીટ્ટુ કે બગરું બચ્યું હતું,, મને થયું લાવ ને નાસ્તામાં તેનો ઉપયોગ કરી ને મસાલા થેપલા બનાવી દઉ...સાથે ચ્હા ને ફલાવર બટાકા નું શાક કે અથાણું કે છુંદો ગમે તે ખપે હો... Krishna Dholakia -
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
-
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
ચુરમા નાં લાડવા (Ladva Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujaratiઘઉં ના જાડા લોટ માંથી આ લાડવા બનાવવામાં આવે છે.. सोनल जयेश सुथार -
ચટપટા મસાલા વાળી જુવાર ની ધાણી
#HRC#Holispecialrecipe#cookpadgujarati #cookpadindia#holirecipe#juvarnidhanirecipe#chatpatamasalawalijuvarnidhanirecipe Krishna Dholakia -
-
-
તીખો ઘઉં ખીચડો (Spicy Wheat Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiતીખો ખીચડો Ketki Dave -
પૌવા કેરેમલ પૂરણપોળી
#રવાપોહા- "વેડમી", "પૂરણપોળી", "ગળી રોટલી" ; અનેક નામથી ઓળખાતી આ પારંપરિક મીઠાઈ ગુજરાતી ઘરોમાં ખૂબ પ્રખ્યાત..- આપણાં વડલા ઓનાં જમાનામાં જ્યારે જમાઈ ઘરે આવે અથવા તો કોઈનો જન્મદિવસ હોય એટલે આ વાનગી ઘરમાં અચૂક બનતી.- મારી વાત કરું તો મને વેડમી અતિપ્રિય.- મારા જન્મદિવસે સાંજની રસોઈ ભલે ગમે તે હોય પણ સવારનાં ભાણામાં તો વેડમી જ બનતી- વેડમી તો ખાતી જ પણ તેનું પૂરણ પણ મને એટલું જ પ્રિય.- અલગ અલગ નામે ઓળખાતી વેડમી ગૂજરાત માં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બનતી વાનગી છે.- અલગ અલગ રાજ્યોમાં બનતી આ વેડમી અલગ અલગ નામ જ નહીં અલગ અલગ રૂપ (જાડાઈ માં) તથા અલગ અલગ ઘટકો ધરાવે છે.જેમ કે,- પૂરણમાં તુવેરની દાળ, ચણાદાળ, મગદાળ, કોપરું, જાયફળ, સીંગદાણા, ગોળ, ખાંડ, ખસખસ, તાળીનો ગોળ, બ્રાઉન સુગર, ઈલાયચી વિગેરે- બહારનું પડ (રોટલી) ઘઉં કે મેંદા માંથી, મોંણ સાથે કે વગર કે ચપટી ક હળદર નાખીને બને છે.- અહીં, આજે હું મારી આ મનપસંદ વાનગી ના પૂરણમાં નવીનીકરણ સાથે રજૂ કરું છું. DrZankhana Shah Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843709
ટિપ્પણીઓ