રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ ને સાફ કરી,ધોઈ સાફ પાણી માં ૪/૫ કલાક પલાળી રાખો.૪/૫ કલાક પછી મીક્ષી માં આદુ મરચા દાળ ને પીસી લો.
- 2
આ પીસાયેલા ખીરા ને ૧૦/૧૫ મિનિટ સુધી હલકું થાય ત્યાં સુધી બરાબર ફીણી લો.વાટકી માં પાણી લઈ ચેક કરો.પાણી ની ઉપર ખીરૂ તરતું રહે તો માનવું કે વડા માટે તૈયાર છે.જીરૂ, મીઠું, હિંગ એડ કરી લો.પાણી વાળો હાથ કરી મેંદુવડા નો શેપ આપી ગરમ તેલમાં મિડીયમ તાપે તળી લો.
- 3
બંને બાજુ સરસ ગોલ્ડન વડા થાય પછી કાઢી લો.સંભાર,કોપરા ની ચટણી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મેંદુ વડા એ પરંપરાગત દક્ષિણ ભારત ની સ્વાદિષ્ટ વાનગી છે જે સામાન્ય રીતે ઘરે બનાવવામાં આવે છે જે તેને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બનાવે છે. અડદ ની દાળ ને પાણી મા પલાડી તેના વડા તેલમાં ડીપ ફ્રાઇડ કરીને તૈયાર કરવામાં આવે છે . આત્માને સંતોષ આપતા ક્રિસ્પી વડાને નાળિયેરની ચટણી અને ગરમ સંભાર સાથે પીરસવા માં આવે છે Nidhi Sanghvi -
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#SF#Street food recipe challengeમહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફુડ છે.. પૂના, લોનાવાલા, શીરડી, મહાબળેશ્વર વગેરે સ્થળોનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. Dr. Pushpa Dixit -
-
કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)
જેમાં છે....નીલગીરી ફુદીના મસાલા ઢોંસા,મૈસુર મસાલા ઢોંસા,જીની ઢોંસા,પેપર પ્લેઇન ઢોંસા...કારા ચટણી,ક્લાસિક નારિયેળ ચટણી,મીઠી લીલા ટોપરાની ચટણી,નીલગીરી ફુદીનાની ચટણી,પોડી મસાલો,આલુ મસાલા સબ્જીઅનેસંભારમેં બધું ગોઠવ્યું ત્યારે સંભાર મૂકતા ભૂલી ગઇ છું....પણ બનાવ્યો છે સાથે😂😂#સાઉથ#પોસ્ટ1 Palak Sheth -
-
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર (South Indian Platter Recipe In Gujarati)
#Fam#cookpagujrati#cookpadindia jigna shah -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
મિક્ષ દાળ-રાઈસ વડા (Mix Dal-Rice Vada in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecial#healthyતમે દાળ વડા તો ખાધા હશે પણ આ મિક્ષ દાળ અને રાઈસ ના વડા નહી ખાધા હોય. આ વડા બહાર થી કુરકુરા અને અંદર થી સોફ્ટ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ ના ઠંડા વાતાવરણ માં ગરમાગરમ ચા સાથે આ ગરમાગરમ વડા ખાવા ની મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#breakfast મેંદુવડા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. મે જોકે પેહલી વાર મેંદુવડા ઘેર બનાવ્યા એ ખુબ ટેસ્ટી બન્યા. સાથે નારિયલ ની ચટણી ને સાંબાર એટલે જલસા. Minaxi Rohit -
સંભાર પાઉડર હોમ -મેડ(Sambhar Powder Home Made Recipe In Gujarati)
આજ આપને ઝટપટ સંભાર પાઉડર ની રેસીપી શેર કરુ છું (આમા જયારે પણ સંભાર બનાવો હોય તો દાળ ને ફરવા ની જરુર નથી પડતી) Trupti mankad -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
-
મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન ડીશ છેકેરેલા ની ફેમસ છેમે ટ્વીસ્ટ કરીને બનાવી છેમસાલા વડામે રેસ્ટોરન્ટ સ્ટાઈલ સાંભાર સાથે પ્રેઝન્ટ કર્યું છે#ST chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846484
ટિપ્પણીઓ