રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સોજી બાઉલ માં લો પછી તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને થોડું થોડું પાણી નાખી ઠીક ખીરુ તૈયાર કરો. ખીરાં ના દસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 2
પછી તેમાં લસણ મરચા ની પૅસ્ટ, દુધી ની છીણ નાખી દો પછી તેમાં મરચું, હળદર, મીઠું નાખી મીકસ કરી લો પછી તેમાં તલ નાખી.મિક્ષ કરી લો
- 3
પછી એક
- 4
પછી નોન સ્ટિક તવા પર થોડું તેલ મુકી દો પઆછી તેમાં થોડા તલ નાખી ડો પછી તેમાં ખીરુ નાખી તેને સરખું બધી બાજુ સ્પ્રેડ કરી લો અને હાંડવા ને મીડીયમ ગેસં પર થવા દોં ૨૦ મિનિટ સુધી પર એને પલ્ટાવી દો અને ઉપર. આ પડ ના નીચે ની બાજુ કરી એ પડ ને પણ થવા દો
- 5
- 6
તૈયાર હાંડવા ને સરવીગ પ્લેત માં લઈ તેલ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_3#weekend_chef#week_3#નો_ઓવન_ડેકેડેન્ટ_ચોકલેટ_કેક (નો Oven Decadent Chocolate Cake Recipe in Gujarati)#janmastamispecial મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ત્રીજી રેસીપી "નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક" રિક્રીએટ કરી છે. એકદમ નરમ ને સરસ બની છે. પણ મારી પાસે લંબચોરસ ટીન હતુ નઈ અટલે મે કેક રાઉન્ડ ટીન મા બનાવી છે. Daxa Parmar -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)
#GA4#week12#besanબેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે . Nilam Piyush Hariyani -
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
-
હાંડવો / ઢોકળા (Handvo Recipe in Gujarati)
ગુજરાતી કેક😜આખા સફેદ અડદ નાખવાથી આથ સરસ આવે છે. સાઉથ ઈન્ડીયન વાનગીમાં આખા અડદનો ઉપયોગ થાય છે.કોઈપણ પ્રકારના સોડા કે ઈનો વગર આ હાડવો બનાવવામાં આવ્યો છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
દૂધી નો હાંડવો
#SSMActual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છેદૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો.. Sangita Vyas -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
-
સોજી નો હાંડવો
ફટાફટ બનતો નાસ્તો.. બ્રેક ફાસ્ટ માં પણ ચાલે લંચ બોક્સ માં પણ ચાલે ને 5 વાગ્યે ટી ટાઈમ માં પણ ચાલે. Parul Mistry -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " .... Ketki Dave -
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
-
મલાઈ હલવા કપ્સ
#દૂઘમલાઈ હલવા.. દૂધમાંથી બનાવેલી સ્વાદિષ્ટ ભારતીય મિઠાઈ જે ક્રીમ (મલાઈ) નું શુઘ્ધ સ્વાદમાં મધુર છે. Jasmin Motta _ #BeingMotta -
-
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
-
સોરકયા સર્વપીંડી (Sorakaya Sarvapindi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોરકયા સર્વપીંડી આ તેલંગાણા ની પરંપરાગત નાસ્તાની વાનગી છે જે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે . તે ગરમ તથા ઠંડી પણ ખવાય છે . સર્વપીંડી દહીં દેશી ઘી અને લસણ ની ચટણી સાથે સરસ લાગે છે Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16908763
ટિપ્પણીઓ