રાગી અને ઘઉં નો લોટ નો કેક

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. વાટકો ઘઉં નો લોટ
  2. ૧/૨વાટકો રાગી નો લોટ
  3. ૧ ચમચીકોકો પાવડર
  4. વાટકો બુરું ખાંડ
  5. ૧ ચમચીમધ
  6. ૧/૨ ચમચીબેકિંગ પાવડર
  7. ૧/૩+૧/૩ કપ તેલ
  8. ૧ ચમચીવેનીલા એસેન્સ
  9. ૧/૩ કપદહીં
  10. ૧/૨ કપદુધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઘઉં નો લોટ રાગી નો લોટ કોકો પાવડર બુરું ખાંડ અને બેકિંગ પાવડર નાખી મિક્સ કરો

  2. 2

    દુધ નાં મિશ્રણ માં લોટ નુ મિશ્રણ નાખીને મિક્સ કરી લો

  3. 3

    બીજા બાઉલમાં દુધ દહી તેલ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો

  4. 4

    ઓપન બેસ તપેલી માં નાખી પ્રીહીટ ઓવન માં ૧૬૦ ડીગ્રી માં ૩૫-૪૦ મિનીટ સુધી પકાવો

  5. 5

    ઠંડું પડે એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ (2)

Neelam Patel
Neelam Patel @neelam_207
Very nice, you can try with jagary, it is more healthy

Similar Recipes