જુવાર ના મીની ઉત્તાપમ

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
જુવારના લોટમાં બધા જ વેજીટેબલ અને આદુ-મરચાની પેસ્ટ મીઠું ઉમેરી પાણી વડે ઈડલીના ખીરા જેવું બેટર તૈયાર કરો
- 2
15 થી 20 મિનિટ રેસ્ટ આપો મીની ઉત્તપમ નોનસ્ટીક પેન લઈ બેટરને પાથરી અને ઉપરથી તેલ લગાડી બંને બાજુ શેકી લો. ગરમા ગરમ જુવારના ઉત્તપમ ટોપરાની ચટણી, ગ્રીન ચટણી કે સોસની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ની વેજીટેબલ ખીચડીઆજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે . Sonal Modha -
-
-
કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની (Kerala Style Vegetable Biryani Recipe In Gujarati)
#KER :કેરલાના લોકો કેળના પાન ઉપર જમવાનું સર્વ કરે અને લોકો જમવાનામાં રાઈસ નો ઉપયોગ વધારે કરે તો આજે મેં વેજીટેબલ બિરયાની બનાવી અને કેળના પાન માં સર્વ કરી. Sonal Modha -
-
-
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala -
-
જુવાર ના ઉત્તપમ (Jowar Uttapam Recipe In Gujarati)
#weekendrecipeજુવાર એ એવું ઘાન્ય છે કે તેની તાસીર ઠંડી હોય છે, આ સાથે જ વજન ઓછું કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગીઓ ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો અને પ્રોટીનનો સારો સોર્સ છે.જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારની ઠંડી તાસીરના કારણે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે.તો ચાલો આજે આપણે આ પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને સરસ મજાના ઉત્તપમની રેસિપી જાણીએ. Riddhi Dholakia -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
હું બપોરે સૂઈ ને ઉઠી તો બહુ ભૂખ લાગી સવારે જ લાંબા ભાત વટાણા મકાઈ નાખી ને કરિયા તા તો થોડા પડિયા તા તો મે ફટાફટ પુલાવ બનાવી નાખ્યો.#ફટાફટ Pina Mandaliya -
-
-
-
-
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
-
-
-
જુવાર વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#Week16#જુવાર...જુવાર માં પણ આટલી બધી વાનગીઓ બને છે...ખરેખર જાણી ને ખુબજ આનંદ થયો તેમજ ઘણું નવું જાણવા મળ્યું.. આ આપડા પૂર્વજો ની પરંપરાગત વાનગીઓ માની એક છે... ખુબજ સ્વાદિષ્ટ લાગે છે... તમો બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો Taru Makhecha -
-
-
-
મોરૈયા ના ઢોકળા
#cookpadindia#cookpadgujઆ મોરૈયા ના ઢોકળા ફરાળમાં વાપરી શકાય છે પરંતુ અહીં મેં ગાજરનો યુઝ કર્યો છે ફરાળી બનાવતી વખતે ગાજર નો ઉપયોગ ના કરવો. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24858952
ટિપ્પણીઓ