મેંગો ફ્રૂટી

Tanvi Desai
Tanvi Desai @cook_9735664
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ જણ માટે
  1. પાકી કેરી
  2. કાચી કેરી
  3. ૧ કપખાંડ
  4. ૪, કપપાણી
  5. ૧ ચમચોલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને છોલી ને સુધારી લો

  2. 2

    ૧ કપ પાણી સાથે કેરી ને બાફી લો. ૩-૪ સીટી વગાડો

  3. 3

    ઠંડુ પડવા ડો

  4. 4

    પછી એ મિશ્રણ ને લીંબુ ને ખાંડ સાથે ઉકાળી લો. પછી તેને જેરી લો એટલે એકસમાન એકરસ થઈ જાય

  5. 5

    ૪-૫ કપ પાણી ઉમેરી ને ગાળી લો.

  6. 6

    ૨-૩ કલાક માટે ઠંડુ કરવા ફ્રિજ માં મુકો ને ઠંડુ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_9735664
પર

ટિપ્પણીઓ

Similar Recipes