રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડદ ની દાળ ને કોરા શેકી લો (રંગ બદલાવો ના જોઈએ). ઠંડુ થયા બાદ વાટી લેવું.
- 2
તેમાં મીઠું, દહીં ને નવશેકું પાણી ઉમેરી ને હલાવી લો. આથો લાવા ૬-૮ કલાક માટે મૂકી દેવો.
- 3
આથો આવ્યા પછી વાટેલા આદુ મરચા, ને તેલ ઉમેરી ને હલાવી લો. સોડા ઉમેરી ને ભેળવો. તેલ ચોપડેલી થાળી મેં ખીરું રેડી ને ઉપર થી લાલ મરચું અથવા મરી નો ભૂકો છાંટી ને સ્ટીમ કરી લો. ૨૫ મિનિટ માટે સ્ટીમ કરી લો. લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
ત્રણ પડ ના ઢોકળા
#clickwithcookpadઆ વાનગી લીલી ચટણી કે ટમેટા સોસ સાથે નાસ્તા માં / જમવા માં પીરસાય છે. Avani Desai -
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3 ઇદ ડા એક સુરત નું ફેમસ ફરસાણ છે.તેના ઉપર મરી અને શેકેલા જીરું નો ભૂકો છાંટવા મા આવે છે.પણ મે અહીં લાલ મરચું છાંટ્યું છે.કારણ કે મારા ઘરે કોઈ ને મરી જીરું નો સ્વાદ નથી ભાવતો . Vaishali Vora -
ગુજરાતી ઢોકળા
હેલો ..આજે હું કેટલાક હકીકતો શેર કરવા માંગુ છું જે ભાગ્યે જ ગુજરાતના બહારના લોકો જાણે છે. અને તે વસ્તુ ગુજરાતી નાસ્તા છે ખમણ ઢોકળા !!જ્યારે તમે ઢોકળા અથવા ખમણ ઢોકળા બોલો છો, ત્યારે પીળા ચમકદાર ભાગ તમારા મનમાં આવે છે .. યાહ ??હું કહું છું કે ઢોકળા અને ખમણ બંને અલગ વાનગીઓ છે, અલગ ઘટકો, અલગ રેસિપિ અને અલગ સ્વાદો ..તમારા ઢોકળા શું છે તે ખરેખર ઢોકળા નથી પરંતુ તેને ગુજરાતમાં ખમણ કહેવામાં આવે છે .. તે શુદ્ધ બેસનમાંથી બનેલું છે.જ્યારે ચોખા અને ચણા દાળ થી બનાવવામાં આવે છે, ત્યારે ઢોકળા એકદમ અલગ છે, એક દિવસ માત્ર તૈયારી માટે જરૂરી છે. અને સ્વાદમાં ખાટી અથવા મીઠી ખાટો છે. ચાલો હું તમારી તસવીરો બતાવીશ જેથી આજે તમે ખમન શું છે અને ઢોકળા શું છે તે ઓળખી શકશો! Arpan Shobhana Naayak -
ખાટા ઢોકળા
#મનગમતીમને વઘાર વગર ના ખાટાં ઢોકળાં લસણની ચટણી અને શીંગ તેલ સાથે બહુ ભાવે છે. Hiral Pandya Shukla -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છેNita Bhatia
-
-
સેંડવિચ ઇદડા
#GujaratiSwad #RKSસૌ ના પ્રિય એવા સેંડવિચ ઇદડા નરમ હોવાથી ફટાફટ ખવાઇ જાય છે. સવારે નાસ્તામાં કે રાતના ભોજન માં બરાબર સેટ થઈ જાય છે. Bijal Thaker -
-
સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)
#EBઇદડા ને આમ તો ઇડલી નું ગુજરાતી વર્ઝન કહી શકાય, ઇદડા એકદમ નરમ હોય છે, મો માં મુક્તા જ ગાયબ થઇ જાય. Bhavisha Hirapara -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
-
-
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
-
-
બાજરી ઢોકળા
#ટિફિન#starઢોકળા એ ગમે ત્યારે ભાવે એવી વાનગી છે. જે નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. આજે મેં પરંપરાગત ઢોકળા થી થોડી જુદી સામગ્રી સાથે બનાવ્યા છે. મેં આ ઢોકળા માં બાજરા નો લોટ વાપર્યો છે અને ચોખા નથી વાપર્યા જેથી ડાઈબીટિક માટે સારું છે. Deepa Rupani -
-
ઇદડા (Idada Recipe In Gujarati)
સવાર મા નાસ્તા મા ખાવાલાયક ....બ્રેક ફાસ્ટ....મા તેલ સાથે કોપરાની ચટણી ને સોસ સાથે ખાઇ શકાય... Jayshree Soni -
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ગુજરાતી એટલે સૌથી પહેલા ક્યાંય જઈને ખાવાપીવાની સારામાં સારી જગ્યા શોધે તે, દુનિયાભરમાં લોકો આપણને ફરવા અને ખાવાના શોખ માટે ઓળખે છે. બીજે જઈએ ત્યારે ત્યાંની આઇટમ ખાઈએ તે તો ઠીક છે પણ ગુજરાતમાં જ લગભગ તમામ શહેરોની એક વાનગી તો એવી હોય જ કે વ્યક્તિ ત્યાં જાય એટલે ખાધા વગર પાછો ન ફરે. આવી જ એક વાનગી એટલે સુરતના ઈદડા,,સુરતના ઇદડા ખુબ જ પ્રખ્યાત છે ,ઇદડલી નું જ બીજું સ્વરૂપ પણ સ્વાદ માં ઈડલી થી બિલકુલ અલગ ,,જમણવારમાં તો ઇદડા હોય જ પણ નાસ્તા તરીકે પણ ખુબ જ સારા લાગે છે , Juliben Dave -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156290
ટિપ્પણીઓ