મગ ની વડી-દહી સબ્જી

Shital Galiya @cook_15826293
રાંધવાની સૂચનાઓ
- 1
વડી ને થોડું તેલ મુંકી થોડી વાર સેકી અલગ પ્લેટ મા લઈ લો... થોડોક ભૂકો બી કરી સકો...ડુંગળી, ટામૅટુ, લીલુ મરચુ ઝીણું સમારી લો...ત્યારબાંદ એક કડાઈ મા તેલ લઈ જીરું, હિંગ નો વઘાર કરી ડુંગળી, લીલુ મરચું અને ટામૅટુ સરસ સાતળિ લો... પછી તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, ખાંડ લસણ-લાલ મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો ફાઇન મિક્સ કરો...
- 2
પછી તેમાં પાણી નાંખી ઉકાળો...ઉકળવા આવૅ એટલે વડી ઉમેરી હલાવી ઢાંકી ને 10-15 મીનીટ ચડવા દો...
- 3
વડી ચેક કરિ લો...ચડશે એટલે ખાસ્સી ફુલી જસે...હવે ગેસ બંદ કરી 1 કપ દહિ એડ કરો...અને મિક્સ કરો!!
- 4
સર્વિંગ બાઊલ મા લઈ કોથમીર ભભરાવીને ગરમ ગરમ ટેમ્પટીંગ વડી- દહિ ની સબ્જી રોટલી કે પરાઠાં સાથે ઍન્જોય કરો😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદની દાળની વડી - આલુ સબ્જી
#SSMઆજે અડદ દાળ ની વડી - આલુની સબ્જી બનાવી છે. જે લોખંડની કઢાઇ માં બનાવી હોવાથી આયર્ન થી ભરપૂર, ટેસ્ટી અને હેલ્ધી છે. આ સબ્જી રોટી અને રાઈસ બંને સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
આલુ અને સોયાબીન વડી ની સબ્જી(alu and soyabin vadi recipe in gujarati
#માઇઇબુક_પોસ્ટ_૨૩#સુપરશેફ૧_પોસ્ટ_૧#શાક એન્ડ કરીસ Santosh Vyas -
-
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
#RC3 (Red color recipe) Krishna Dholakia -
-
-
-
-
-
-
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
-
-
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
ચણા દાળ સબ્જી(Chana Dal Sabji Recipe In Gujarati)
ચણાની દાળની આ સમજીને મેં પંજાબી રીતે બનાવી છે.આ સબ્જી ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે. આ રેસિપીનો ફુલ વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો અને મારી ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો. Rinkal’s Kitchen -
-
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
-
-
-
-
-
કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ4કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે Deepa Rupani -
-
દહી તીખારી
દહી તીખારી એ એક ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ કાઠીયાવાડી રેસીપી છે.જે આપણે પરોઠા,રોટલા,કે રોટલી સાથે સર્વ કરી સકી છી.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)
#goldenapron3#week1#Besanમેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે. Nilam Piyush Hariyani -
મગ ની ખીચડી
મગ લગભગ બધાને ભાવતા હોય છે તે પોષણક્ષમ છે અને સરળ તા થી પચી જાય છે માટેએક કહેવત છે કે #મગ ચલાવે પગ#જે સાચુ પણ છે Yasmeeta Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7592042
ટિપ્પણીઓ (2)