સેવ પુરી

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

# ચાટ 8

શેર કરો

ઘટકો

10 મીનીટ
2 વ્યક્તિ
  1. 10-12ભેળ ની પુરી
  2. 1બટેકુ બાફેલું
  3. 1કાંદો સમારેલો
  4. 1 મોટો ચમચોસેવ
  5. ગળી ચટણી
  6. તીખી ચટણી
  7. કોથમીર, મીઠુ, ચાટ મસાલો, લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક પ્લેટ માં પુરી ગોઠવો. એની ઉપર બટેકા, કાંદા, સેવ, ગળી તીખી ચટણી, મીઠુ, ચાટ મસાલો નાખો. લીંબુ નીચોવી, કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes